________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૫૯ ૧૫. સ્થા.૬૪૧.
દેવે.૧૧૩, ૧૧૪, ૧૪૯-૧૫૧. ચન્દ્ર ૧૬. સ્થા.૯૨,૧૮૩, ૧૯૭, ૩૦૨,પ૨ ૨, L સૂર્ય, દ્વીપો વગેરેની વિગતો માટે જુઓ ૭૨૧, ૭૬૮.
જીવા.૧૬૪, અને દિવસો અને રાત્રિઓ ૧૭. સમ.૬૮.
માટે જુઓ સૂર્ય.૨૯, ભગ.૧૭૯. ૧૮. જીવા.૧૭૪.
|૨૦. આવયૂ.૧.પૃ.૧૭૨, ૧૭૬. ૧૯. સૂર્ય. ૧૦૦, જીવા.૧૭૪,ભગ.૩૬૩, ર૧. જ્ઞાતા.૧૨૩. ધારણી (ધારિણી) આ અને ધારિણી એક છે.' ૧. વિપા.૩૩, ભગ.૪૧૭, દશા.૫.૧, સમ.૧૫૭, જ્ઞાતા.૬૪,૯૧, આવમ.પૃ. ૨૫૧,
આવ.પૃ.૨૮, આવનિ.૧૨૮૨, આવયૂ.૧.પૃ.૩૨૦, ૪૯૮. ૧. ધારિણી રાયગિહનગરના રાજા સેણિઅ(૧)ની પત્ની. તેણે સ્વપ્નમાં હાથી દેખ્યો અને તેણે રાજકુમાર મેહકુમારનો ગર્ભ ધારણ કર્યો. અકાળે પડેલા વર્ષાઋતુ જેવા વરસાદમાં પોતાના પતિ સાથે હાથી ઉપર સવારી કરવાનો તેને દોહદ થયો. દેવની મદદથી તેના ઓરમાન પુત્ર અભય(૧)એ તેનો દોહદ પૂરો કર્યો. કાળક્રમે તેણે મેહકમારને જન્મ આપ્યો. જ્યારે તેના પુત્ર પાસેથી તેણે જાણ્યું કે તે સંસારનો ત્યાગ કરવાનો છે ત્યારે તેને અત્યન્ત દુઃખ થયું. તેના બીજા પુત્રો પણ સંસારનો ત્યાગ કરી મહાવીરના શિષ્યો બન્યા.
૧. જ્ઞાતા.૮, ૧૦, કલ્પધ.પૃ.૩૦-૩૧. [૪. જ્ઞાતા.૧૭. ૨. જ્ઞાતા.૧૩.
૫. જ્ઞાતા.૨૩. ૩. જ્ઞાતા.૧પ-૧૬.
૬. અનુત્ત. ૧-૨. ૨. ધારિણી ચંપા નગરીના રાજા કોણિયની પત્ની. તે સુભદ્દા(૨) નામે પણ જાણીતી હતી.'
૧. ઔપ.૭, દશા.૯.૧, પ્રશ્નઆ પૃ.૧, ઔપ.૩૪, ૩૭. ૩. ધારિણી ચંપા નગરીના રાજા દધિવાહણની પત્ની અને ચંદણા(૧)ની માતા.1 જુઓ વધુ વિગત માટે ચંદણા(૧). ૧. આવયૂ.૧.પૃ.૩૨૦, કલ્પવિ.પૂ.૧૭૦, કલ્પધ.પૃ.૧૦૯, કલ્પજ.પૃ.૯૫, કલ્પશા.
પૃ.૧૩૩. ૪. ધારિણી બારવતીના રાજા વસુદેવની પત્ની અને દારુઅ(૧), અણાદિટ્ટિ(૨) વગેરેની માતા.૧
૧. અન્ત૭-૮. ૫. ધારિણી બારવતીના રાજા અંધગવહિની પત્ની.
૧. અન્ત.૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org