________________
૪૪૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દોસિય (દૌષ્યિક) કાપડના વેપારીઓનું ધંધાદારી આરિય(આર્ય) મંડળ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
ધટ્ટજુણ (ધૃષ્ટાર્જુન) પંચાલદેશના કંપિલ્લપુર નગરના રાજા દુવય અને તેમની રાણી ચલણી(૧)નો પુત્ર.'
૧. જ્ઞાતા.૧૧૬, પ્રશ્નઅપૃ.૮૭. ૧. ધણ (ધન) રાયગિહના ધણ(૧) શેઠના પાંચ પુત્રોમાંનો એક.'
૧. જ્ઞાતા.૧૩૬. ૨. પણ ખિતિપતિક્રિય(૨) નગરનો શેઠ. તે ભદા(૩૪)નો પતિ અને અઍકારિયભટ્ટાનો પિતા હતો.'
૧. નિશીયૂ.૩.પૃ.૧૫૦. ૩. ધણ વઈરજંઘ(૧)નું બીજું નામ."
૧. આવ૨.૧પૃ.૧૭૬. ૪. ધણ અવરવિદેહ(1)માં આવેલા ખિતિપતિક્રિય(૧) નગરનો શેઠ જે તિર્થીયર ઉસભ(૧)નો પૂર્વભવ હતો. વસંતપુર(૨) તરફ પ્રયાણ કરતા પોતાના સાર્થ અર્થાત્ કાફલા સાથે રહેલા શ્રમણોને તેણે ભિક્ષા આપી હતી.
૧. આવયૂ.૧.પૂ.૧૩૧, આવનિ.૧૭૧, કલ્પ.પૂ.૧૩૬, વિશેષા.૧૫૮૫, પ્રજ્ઞામ.પૃ.૩૨૯. ૫. ધણ ચંપાનો ધનાઢ્ય શેઠ.૧
૧. આવયૂ.૧.પૃ.૫૩૧. ૬. ધણ સાવત્થી નગરીના શેઠ જે પ્રભાતે સૌપ્રથમ પોતાને આશીર્વાદ આપનારને રોજ બે ગિની આપતા હતા.
૧. ઉત્તરાશા.પૃ.૨૮૮. ૭. પણ તિર્થીયર અરિટ્રણેમિનો પૂર્વભવ.'
૧. ઉત્તરાને પૃ.૨૭૮, ઉત્તરાક.પૃ.૩૮૮, કલ્પશા.પૃ. ૧૬૯. ૮. ધણ પાડલિપુત્તનો ધનાઢ્ય વેપારી તેની પુત્રીએ આચાર્ય વઈર(૨)ને પરણવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
૧. આવચૂ.૧.પૃ.૩૯૫, વિશેષા.૨૭૮૦, કલ્પવિ.પૃ.૨૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org