________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જીવા. ૧૦૮. અંતરદીવ (અત્તરદ્વીપ) આ અને અંતરદીવ(૧) એક જ છે.
૧. ઉત્તરા. ૩૬. ૧૯૪. અંતરિજિયા (અન્તરીયા) વેસવાડિયગણની ચાર શાખાઓમાંની એક.'
૧. કલ્પ. પૃ. ૨૬૦. અંતોવાહિણી (અન્તર્વાહિની) મહાવિદેહની દક્ષિણપશ્ચિમે આવેલા કુમુય(૧) અને સલિણ(૪) આ બે પ્રદેશોની વચ્ચે વહેતી નદી.
૧. જમ્મુ ૧૦૨, સ્થા. ૧૯૭, પર૨. અંદ (અ%) આ અને અંધ એક જ છે.'
૧. સૂત્રશી. પૃ.૧૨૩. અંધ (અ%) એક અણારિય(અનાય) દેશ જેને સંપઈએ જીત્યો હતો. આ વિકરાળ સરહદી પ્રદેશને સંપઇએ શ્રમણોના વિહાર માટે તદ્દન યોગ્ય બનાવ્યો. કૃષ્ણા અને ગોદાવરીની વચ્ચે આવેલા પ્રદેશ સાથે તેની એક્તા સ્થાપવામાં આવી છે.* ૧. પ્રશ્ન-૪, સૂત્રશી.પૃ.૧૨૩,દશચૂ. | ૨. નિશીયૂ. ૨. પૃ. ૩૬૨.
પૃ. ૨૩૬, વ્યવભા.૭.૧૨૬, ૩. બૃભા. ૩૨૮૭, ૩૨૮૯. બૂમ. પૃ. ૨૦.
૪. જુઓ જિઓડિ. પૃ. ૭. અંધકવહિ (અન્ધકવૃષ્ણિ) આ અને અંધ વણિહ એક જ છે.'
૧. અન્ત.૧. અંધગવહિ (અન્ધકવૃષ્ણિ) જુઓ વહિ(૧) અને વહિ(૨). ૧. અત્ત.૧.
૨. ઉત્તરા. ૨૨.૪૩, નદિહ. પૃ. ૭૩. અંધગવહિદાસા (અન્ધકવૃષ્ણિદશા) આ અને વહિદસા એક જ છે.'
૧. નદિ૨. પૃ. ૬૦, નજિહ. પૃ. ૭૩. નદિમ. પૃ. ૨૦૮. અંધપુર (અન્ધપુર) એક નગર જયાં રાજા અખંધ રાજય કરતો હતો. તે કદાચ આ%ોની રાજધાની હતું.
૧. નિશીયૂ. ૩. પૃ. ૨૨૯, બૂલે. ૧૩૮૯. ૨. જઇહિ. પૃ. ૩૧, ઇડિબુ. પૃ. ૧૧૫. અંબ (અમ્બ) પંદર પરમાહમ્પિય દેવોમાંનો એક.૧
૧. સૂત્રનિ. ૬૮, ભગ. ૧૬૬, સૂત્રચૂ. પૃ. ૧૫૪, પ્રશ્નઅ. પૃ. ૨૦. , અંબઠ (અમ્બઇ) બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીના સમાગમથી પેદા થયેલો એક આરિય(આય) સમાજ કે જાતિ." ૧. આચાનિ. ૨૨-૨૩, સ્થા. ૪૯૭, પ્રજ્ઞા. ૩૭, સૂત્રચૂ. પૃ. ૨૧૮, સૂત્રશી. પૃ. ૧૭૭,
ઉત્તરાય્. પૃ. ૯૬, બુભા. ૩૨૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org