________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૦૧ ૧. દઢરહ (દઢરથ) ભદિલપુર નગરના રાજા, તિર્થંકર સીયલના પિતા અને રાણી ગંદા(૩)ના પતિ.
૧. સમ. ૧૫૭, તીર્થો.૪૭૩, સ્થાઅમૃ.૩૦૮. ૨. દઢરહ બારવઈના બલદેવ(૧) અને તેની પત્ની રેવઈ(૩)નો પુત્ર. તેને પચાસ પત્નીઓ હતી. તેણે સંસારનો ત્યાગ કર્યો. તે તિર્થીયર અરિટ્રણેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવન પછી મરીને તે સવટ્ટસિદ્ધ વિમાન (સ્વર્ગીય વાસસ્થાન)માં દેવ થયો. તે મહાવિદેહમાં એક વધુ જન્મ લેશે અને ત્યાં જ મોક્ષ પામશે.
૧. નિર.૫.૮. ૩.દઢરહ અતીત ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસ કુલગરોમાંથી આઠમા કુલગર. સ્થાનાંગ તેમને અતીત ઉસ્સપ્પિણીના કુલગર તરીકે ઉલ્લેખ છે. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સમ.૧૫૭.
૨. સ્થા.૭૬૭. ૪. દઢરહ અતીત ઓસપ્પિણીના દસ કુલગરોમાંથી આઠમાં. સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. સમ.૧૫૭. ૫. દઢરહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૃ.૧પ૨, કલ્પવિ.પૃ. ૨૩૬. ૬. દઢરહ વહિદાસાનું આઠમું અધ્યયન.'
૧. નિર.૫.૧૦ * દઢરહા (દઢરથા) કેટલાક લોગપાલ, તેમની પત્નીઓ વગેરેની ત્રણ સભાઓમાંની એક.૧
૧. સ્થા.૧૫૪. ૧. દઢાઉ (દઢાયુસ) ભરત(૨) ક્ષેત્રના પાંચમા ભાવી તિર્થંકર સવાણુભૂઈ(૧)નો પૂર્વભવ. તે મહાવીરના તીર્થમાં જીવિત હતા.'
૧. સ્થા.૬૯૧, સમ ૧૫૯. ૨. દઢાઉ જે માણસ (લચ્છઈનો પુત્ર) મરીને સાતમા નરકમાં જન્મ્યો હતો તે.'
૧. જીવા.૮૯. ૧. દત રોહીડઅનો શેઠ. તેને દેવદત્તા(૨) નામની પુત્રી હતી. કહસિરી(૧) તેની પત્ની હતી.'
૧. વિપા.૩૦, સ્થાઅ.પૃ.૫૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org