________________
૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેંદુગ અથવા તેંદુય (તેન્દુક) જુઓ હિંદુગ. ૧. આવચૂ.૧.પૃ.૪૧૬, ઉત્તરાયૂ.પૃ.૨૦૨. તેતલિ જુઓ તેયલિ.
૧. સ્થા.૭૫૫, વિપા.૩૨, આવચૂ.૧.પૃ.૪૯૯.
૧. તેતલિપુત્ત (તેતલિપુત્ર) અરિઢણેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ, તેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ૧. ઋષિ.૮, ઋષિ(સંગ્રહણી).
૨. તેતલિપુત્ત (તેતલિપુત્ર) જુઓ તેયલિપુત્ત.
૧. આવચૂ.૧.પૃ.૪૯૯. તેતલિપુર જુઓ તેયલિપુર
૧. ઋષિ.૧૦, આવચૂ.૧.પૃ.૫૦૦. તેતલિસુત જુઓ તેતલિપુત્ત.૧
૧. ઋષિ(સંગ્રહણી), આવહ.પૃ.૩૭૩. તેત્તલિ આ અને તેયલિ એક છે.
૧
૧. સમ ૧૯.
૧
તેત્તિલ (તૈતિલ) જુઓ થીવિલોઅણ.૧ ૧. સૂત્રનિ.૧૧.
તેત્તીસઆસાયણા (ત્રયત્રિંશદાશાતના) આયારદસાનું ત્રીજું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫.
તેયગ્ગિણિસગ્ગ (તેજોગ્નિનિસર્ગ) આ અને તેઅગણિસગ્ગ એક છે.
૧
Jain Education International
૩૮૯
૧
૧. નન્ક્રિમ.પૃ.૨૫૪.
તેયણિસગ્ગ (તેજોનિસર્ગ) વિયાહપણત્તિના પંદ૨મા શતકનું બીજું નામ.
૧. ભગ. ૫૬૦.
૧. તેલ (તેતલિન્) ણાયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું ચૌદમું અધ્યયન.
૧. શાતા.૫, જ્ઞાતાઅ.પૃ.૧૦, સમ.૧૯.
૨. તેયલિ અણુત્તરોવવાઇયદસાના દસ અધ્યયનોમાંનું આઠમું અધ્યયન. હાલ તે અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયું છે.
૧. સ્થા. ૭૫૫.
૩. તેયલિ તેયલિપુરનો મન્ત્રી, ભદ્દા(૧૯)નો પતિ અને તૈયલિપુત્તનો પિતા.
૧. શાતા.૧૦૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org