________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૮૧ અંતિમ તપ, તેમનું નિર્વાણ સ્થાન, તેમની સાથે મોક્ષે જનારની સંખ્યા, ૯ તેમનાં પાંચ કલ્યાણકોના પ્રસંગોએ નક્ષત્રોની સ્થિતિ (કલ્યાણકનક્ષત્રો) ૫૦ અને તિસ્થયરો વચ્ચેનો સમયગાળો.૫૧
વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થીયર નીચે પ્રમાણે છે. પર– (૧) ઉસભ(૧), (૨) અજિય, (૩) સંભવ(૧), (૪) અભિગંદણ, (૫) સુમઈ(૭), (૬) પઉમપ્રભ અથવા સુપ્પભ, (૭) સુપાસ(૧), (૮) ચંદપ્પભ(૧) અથવા સસિ(૧) અથવા પુષ્કૃદંત, (૯) સુવિધિ, (૧૦) સીયલ, (૧૧) સેક્વંસ(૧), (૧૨) વાસુપુજ્જ, (૧૩) વિમલ(૧), (૧૪) અસંત અથવા અસંત, (૧૫) ધમ્મ(૩), (૧૬) સંતિ, (૧૭) કુંથુ(૧), (૧૮) અર, (૧૯) મલ્લિ(૧), (૨૦) મુણિ સુવય(૧), (૨૧) મિ(૧), (૨૨) અરિટ્રણેમિ અથવા સેમિ, (૨૩) પાસ(૧) અને (૨૪) મહાવીર અથવા વદ્ધમાણ. નીચે જણાવેલા ચોવીસ ભાવી તિસ્થયરો ભરહ(૨) ક્ષેત્રમાં આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં જન્મ લેશે– (૧) મહાપઉમ(૧૦), (૨) સૂરદેવ, (૩) સુપાસ(૪), (૪) સયંપભ(૩), (૫) સવ્વાણુભૂઇ(૧), (૬) દેવસુય અથવા દેવગુત્ત(૩), (૭) ઉદય(૬), (૮) પેઢાલપુત્ત(૧), (૯) પોથ્રિલ(૧), (૧૦) સત્તકિત્તિ (૧), (૧૧) મુણિ સુવ્રય(૨), (૧૨) સવ્વભાવવિલ અથવા સત્વભાવવિહંજણ, (૧૩) અમમ(૨), (૧૪) ણિક્કસાય, (૧૫) ણિપુલાઅ, (૧૬) સિમ્મમ, (૧૭) ચિત્તઉત્ત, (૧૮) સમાહિ(૧), (૧૯) સંવર(૨), (૨૦) અણિયત્તિ(૧), (૨૧) વિજય(૮) અથવા વિવાગ, (૨૨) વિમલ(૨), (૨૩) દેવોવાયાઅ અને (૨૪) અસંતવિજય(૧).
વર્તમાન ઓસપ્પિણીમાં એરવ (૧) ક્ષેત્રમાં થયેલા ચોવીસ તિર્થીયર નીચે પ્રમાણે છે – (૧) ચંદાસણ અથવા બાલચંદાણણ, (૨) સંચદ, (૩) અગ્લિસણ(૧), (૪) સંદિરોણ(૨), (૫) ઈસિદિણ, (૬) વયધારિ, (૭) સોમચંદ(૧), (૮) જુત્તિસણ અથવા દીહસેણ(૩), (૯) અજિયસણ(૪) અથવા સયાઉ(૩), (૧૦) સિવસેણ અથવા સચ્ચાં(૨), (૧૧) દેવસમ્મ(૧) અથવા જુત્તિસેણ, (૧૨) શિખિતસત્ય અથવા સર્જસ(પ), (૧૩) અસંજલ અથવા સીહસણ(૪), (૧૪) અસંતય અથવા સંજમ(૨), (૧૫) ઉવસંત, (૧૬) ગુરિસેણ અથવા દીહસેણ(૪), (૧૭) અતિપાસ અથવા મહાહિલોગબલ, (૧૮) સુપાસ(૩) અથવા અધપાસ, (૧૯) મરુદેવ(૧) અથવા મરુદેવી(૨), (૨૦) ધર(૧), (૨૧) સામકોઢ, (૨૨) અગ્નિસણ(૨), (૨૩) અગ્નિત્તિ અથવા અગ્નિદત્ત(૨) અને (૨૪) વારિસેણ. એરવય(૧)ના ભાવી તિર્થીયર નીચે પ્રમાણે છે – (૧) સુમંગલ(૧), (૨) સિદ્ધત્થ(૨), (૩) શિવાણ, (૪) મહાજસ(૨), (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org