________________
૩૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩. શિસઢ આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ.
૧. જબૂ.૮૪. ૪. શિસઢ આ જ નામવાળા પર્વતના નવ શિખરોમાંનું એક.'
૧. જબૂ.૮૪, સમ.૧૧૨, જી...૮૯. પ.ણિસઢ મંદર(૩) પર્વતના નવ શિખરોમાંનું ણંદણવણ(૧)માં આવેલું શિખર.'
૧. જખૂ.૧૦૪, સ્થા.૫૨૨, ૬૮૯. ૬. શિસઢ મંદર(૩) પર્વતની દક્ષિણે દેવપુરા(૧)માં આવેલું સરોવર. સીતોદા નદી તેના બે ભાગ કરતી તેમાંથી પસાર થાય છે.
૧. જબૂ.૯૯, સ્થા.૪૩૪. ૨. જબૂ.૮૪. ૭.ણિસઢ વણિહરસાનું પ્રથમ અધ્યયન.
૧. નિર.૫.૧. શિસઢફૂડ (નિષધકૂટ) જુઓ શિસઢ(પ).
૧. જબૂ.૮૪, સ્થા.૫૨૨. શિસહ (નિષધ) જુઓ શિસઢ. . ૧. સ્થા. ૬૮૯, જબૂ.૮૩, જીવા.૧૪૧, સમ.૯૪, સ્થા.૪૩૪. સિહકૂડ (નિષધકૂટ) આ અને શિષઢ(૫) એક છે.'
૧. જબૂ.૧૦૪. રિસાદ અથવા હિસાય (નિષાદ) નવ સંકર જાતિઓમાંની એક.' બ્રાહ્મણ પુરુષ અને શૂદ્ર સ્ત્રીના સમાગમથી આ જાતિ પેદા થઈ છે. ૧. આચાનિ.૨૨-૨૩
૨. સૂત્રશી.પૃ.૧૭૭, સૂત્રચૂ.પૃ.૨૧૮. ણિસીહ (નિશીથ) અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. આ ગદ્યમય રચના છે. તે વીસ ઉદ્દેશોમાં વિભક્ત છે. તે શ્રમણ અને શ્રમણીના આચારના નિયમોનું નિરૂપણ કરે છે અને વિવિધ દોષો માટે પ્રાયશ્ચિત્તો અને તપોનું વિધાન કરે છે. તે સામાન્ય નિયમોના અપવાદો પણ જણાવે છે. તેનું કર્તુત્વ વિસાહગણિના નામે ચડેલું છે. પહેલાં તે આયાર અર્થાત્ આયારકપ્પનો એક ભાગ હતો પરંતુ પછીથી તેને તેનાથી છૂટો પાડી. અલગ કરી દેવામાં આવ્યો. “ણિસીહશબ્દનો અર્થ અન્ધકાર થાય છે અને અન્ધકાર ગોપનીયતાનું પ્રતીક છે. આ ગ્રન્થનું અધ્યયન સાવ થોડી અધિકારી યોગ્ય વ્યક્તિઓ સુધી જ સીમિત રાખવામાં આવ્યું હોવાથી અને બીજાઓને તેના જ્ઞાનથી દૂર રખાતા હોવાથી તેનું “ણિસીહ' (અર્થાત ગોપનીય) એવું સાર્થક શીર્ષક રાખવામાં આવ્યું છે. તેનાં બીજા નામો નીચે પ્રમાણે છે – પપ્પ, આયારકપ્પ(૨), આયારપકપ્પ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org