________________
૩૬૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.૨૨. ણાયમંડ (જ્ઞાતૃખણ્ડ અથવા જ્ઞાતખણ્ડ) મહાવીરે જ્યાં શ્રમણ્યનો સ્વીકાર કર્યો હતો તે, ખત્તિયકુંડગામ પાસે આવેલું વન યા ઉદ્યાન, તે પવિત્ર યાત્રાસ્થાન છે.
૧. આવનિ.૨૩૧, આવભા. ૧૦૫-૧૦૬, આચા.૨.૧૭૯. ૨.બૃભા.૩૧૯૨. ણાયસંડવણ (જ્ઞાતૃખખ્તવન અથવા જ્ઞાતખણ્ડવન) આ અને ણાયમંડ એક છે.'
૧. આવમ.પૃ.૨૬૫, આવભા.૧૦૫. ણાયસુય (જ્ઞાતૠત) આ અને ણાય(૧) એક છે.'
૧. જ્ઞાતા.૧૪૮. યાયાધમ્મકહા (જ્ઞાતાધર્મકથા) બાર અંગ(૩) ગ્રન્થોમાંનો છઠ્ઠો અંગ(૩) ગ્રન્થ. તે ગદ્ય રચના છે. તે બે શ્રુતસ્કન્ધોમાં વિભક્ત છે–ણાય(૧) અને ધમ્મકહા. પહેલામાં ઓગણીસ અધ્યયનો છે જયારે બીજામાં દસ વર્ગો છે. બીજા શ્રુતસ્કન્ધના દસ વર્ગોમાંનો પ્રત્યેગ વર્ગ અનેક વિભાગોમાં (પ્રકરણો યા અધ્યયનોમાં) વિભક્ત છે. નૈતિક યા ધાર્મિક બોધના પ્રયોજનવાળી કથાઓનું નિરૂપણ આ ગ્રન્થમાં છે.* વિ.સં.૧૧૨૦માં તેના ઉપર અભયદેવસૂરિએ ટીકા લખી છે."
પ્રથમ શ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન ઓગણીસમા તિર્થંકર મલ્લિ(૧)ની કથા આપે છે. સોળમું અધ્યયન દોવઈની કથા તેના જન્મ-મરણની પરંપરાના રૂપમાં પ્રસ્તુત કરે છે. ૧.પાક્ષિપૃ.૪૬,નન્ટિ.૪૫,૫૧,સમ. | ૩. સમ.૧૯. ૧૪૧, ન%િચૂપૃ.૬૬.
| ૪. નદિહ.પૃ.૮૧. ૨. જ્ઞાતા.પ. ણાય એટલે દૃષ્ટાન્ત અને ! ૫. જ્ઞાતાઅ.પૃ.૨૫૪.
ધમ્મકહા એટલે ધાર્મિક કથા. ૧. સારદ અથવા સાર(નારદ) સોરિયપુરના જણદત્ત(૧) અને સોમજસાનો પુત્ર. તે અને કઠ્ઠલ્લણારય એક જ વ્યક્તિ છે. - ૧. આવચૂ.૨.૫.૧૯૪. ૨. શારદ અથવા ભારય બાવીસમા ભાવ તિર્થંકર વિમલ(૨)નો પૂર્વભવ.'
૧. સમ. ૧૫૯. ૩. પારદ અથવા પારય એક બ્રાહ્મણ પરિવ્રાજક અને તેના અનુયાયીઓ.'
૧. ઔપ.૩૮. ૪. સારદ અથવા ણારય અરિટ્ટસેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ.૧, ઋષિ(સંગ્રહણી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org