________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫૯ માનવામાં આવ્યા છે. બીજી પરંપરા અનુસાર તે આ ઓસપ્પિણીના પંદર કુલગરોમાંના ચૌદમા કુલગર છે. તેમણે “ધિક્કાર'ની (ઠપકો આપવાની) શિક્ષા શરૂ કરી. ૧.સ.૧૫૭, તીર્થો.૯૨થી, જબૂ.૨૯, ૪. કલ્પ.૨૦૯,આવનિ. ૧૯૧,વિશેષા. આવનિ.૧૫૦.
૧૫૯૮. ૨. સમ.૧૫૭,આવનિ.૧પ૯,૧૬૦, ૫. સ્થા.પપ૬,સમ.૧૫૭,આવનિ.૧૫૫,
જબૂ.૩૦, કલ્પ.૨૦૬. (તે સમયમાં | આવમ.પૃ.૧૫૪, આવહ.પૃ.૧૨૦, પુત્ર અને પુત્રીનાં જોડકાં જન્મતાં અને [ જબૂ.૩૦, તીર્થો.૭૦. તે જોડકું પતિ-પત્નીનું યુગલ બનતું. ૬. જબૂ.૨૮-૨૯. ૩. ઔપ.પૃ.૧૧૭, આવનિ.૧૫૬. ૭. જમ્મુ-૨૯, કલ્પવિ.પૃ. ૨૩૨. સામુદા નામોદય) ગોસાલના બાર મુખ્ય ઉપાસકોમાંનો એક. પછીથી તે મહાવીરનો અનુયાયી બની ગયો.'
૧. ભગ.૩૦૫, ૩૩૦. ૧. ણાય (જ્ઞાત) ણાયાધમ્મકહાનો પ્રથમ શ્રુતસ્કન્ધ. તેમાં ઓગણીસ અધ્યયનો છે. ૧. જ્ઞાતા.૫, જ્ઞાતાઅ.પૃ.૧૦, પાક્ષિ.પૂ.૬૮, પ્રશ્ન.૨૮, સમ.૧૯, ઉત્તરા.૩૧.૧૪,
નન્ટિયૂ.પૃ.૬૬. ૨. ણાય (જ્ઞાતૃ અથવા જ્ઞાત) એક આર્ય વંશ જે ણાતવંસથી અભિન્ન છે અને એક ક્ષત્રિય જાતિ તરીકે જાણીતો છે. ૧. પ્રજ્ઞા.૩૭.
૨. કલ્પ.૨૧, દશરૃ.પૃ.૨૨૧. હાયકુલ (જ્ઞાનૂકુલ અથવા જ્ઞાતકુલ) આ અને રાયવંસ એક છે.'
૧. કલ્પ.૮૯, કલ્પવિ.પૃ.૧૪૪. ણાયઝયણ (જ્ઞાતાધ્યયન) આ અને ણાય(૧) એક છે.'
૧. સમ.૧૯, આવયૂ.૨,પૃ.૧૩૭, ઉત્તરાશા.પૃ.૬૧૪, પાલિ.પૃ.૬૮, ઉત્તરા.૩૧.૧૪. હાયપુર (જ્ઞાતપુત્ર અથવા જ્ઞાતૃપુત્ર) મહાવીરનું બીજું નામ. તે ગાય વંશના હતા અને તેથી તે ણાયપુત્ત તરીકે ઓળખાતા હતા.' ૧. આચા.૨.૧૭૯, આચાચૂ.૫.૨૭, સૂટા.૧.૧.૧.૨૭, દશ. ૬.૧૭, ૨૦,
ભગ.૩૦૫, ૬૪૬, દશમૂ.પૃ. ૨૨૧, દશહ.પૃ.૧૯૯, કલ્પવિ.પૃ.૧૪૪, સૂત્રચૂ.
પૃ.૯૭. ણાયમુણિ (જ્ઞાતમુનિ અથવા જ્ઞાતૃમુનિ) મહાવીરનું બીજું નામ. આ નામનો આધાર મહાવીરનો ણાય વંશ છે.
૧. પ્રશ્ન. ૨૩, ૨૫, ૨૭. ણાયવંસ (જ્ઞાતૃવંશ અથવા જ્ઞાતવંશ) જુઓ રાતવંસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org