________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ઉ૫ા.૨૭.
૮. જિયસત્તુ આલભિયા નગરનો રાજા.૧ ૧. ઉ૫ા.૩૨.
૯. જિયસત્તુ પોલાસપુરનો રાજા. ૧. ઉપા.૩૯.
૧૦. જિયસત્તુ ભદ્દિલપુરનો રાજા.૧
૧, અન્ન.૪.
૧૧. જિયસત્તુ કાગંદી નગરનો રાજા.૧
૧. અનુત્ત.૩.
૧૨. જિયસત્તુ તિચિંચી નગરનો રાજા. મૃત્યુ પછી તે ચંપાના રાજા દત્ત(૧)ના મહચંદ(૪) પુત્ર તરીકે જન્મ્યો.
૧. વિપા.૩૪.
૧૩. જિયસત્તુ પએસિનો આજ્ઞાવર્તી સાવત્નીનો રાજા.
૧. રાજ.૧૪૬, ૧૫૨.
૧૪. જિયસત્તુ મિહિલા નગરનો રાજા.૧ ૧. જમ્મૂ.૧, સૂર્ય.૧.
*
૧૫. જિયસત્તુ રાયગિહનો રાજા.
૧. નિ૨.૪.૧.
૧૬. જિયસત્તુ હત્થિણાઉરનો રાજા.૧
૧. આવચૂ.૨.પૃ.૨૭૭.
૧૭. જિયસત્તુ જરાકુમારનો પુત્ર. તેને બે પુત્રો અને એક પુત્રી હતી. તે વારાણસી ૨ અથવા વણવાસી ઉપર રાજ કરતો હતો.
૧.નિશીયૂ.૨.પૃ.૪૧૭, ગચ્છાવા.પૃ. ૨૬, બૃભા.૫૨૫૪-૫૫,બૃક્ષે.
૧૩૯૭.
૩૨૩
૨. નિશીયૂ.૨. .૨.પૃ.૪૧૭. ૩. બૃસે.૧૩૯૭.
૧૮. જિયસત્તુ બીજા તિર્થંકર અજિયના પિતા. તે ઓલ્ઝા(૨)ના રાજા હતા. ૧. તીર્થો.૪૬૫, સમ. ૧૫૭.
Jain Education International
૧૯. જિયસત્તુ મહુરા(૧)ના રાજા. તેમને કાલવેસિય નામનો પુત્ર હતો.
૧. મર. ૪૯૮, ઉત્તરાયૂ.પૃ.૭૭.
૨૦. જિયસત્તુ ખિતિપતિક્રિય(૨)નો રાજા.' તેણે ખિતિપતિટ્ટિયના સ્થાને
For Private & Personal Use Only
www.jainelibrary.org