________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૬૭ તિર્થીયર અરિસેમિની પ્રધાન શ્રમણી જખિણીની શિષ્યા બની. વીસ વર્ષના શ્રમણજીવનનો સંયમ પાળી તે મોક્ષે ગઈ. ૧. આવ.પૃ.૨૮, અન્ત.૧૦, સ્થા.૬૨૬.
૨. અત્ત. ૧૦. ૩, ગોરી શ્રમણ હરિએસ-બલની માતા.૧
૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૫. ૪. ગોરી અંતગડદસાના પાંચમા વર્ગનું બીજું અધ્યયન.
૧. અત્ત. ૯, ગોલવ્યાયણ (ગોલવ્યાયન) અણુરાહા નક્ષત્રનું ગોત્રનામ.'
૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯. ગોલિકાયણ (ગોલિકાયન) કોસિય(પ) ગોત્રની એક શાખા."
૧. સ્થા. ૫૫૧. ૧.ગોલ (ગોલ્યો બે હાથ ઊંચા ચોરસ કઠેરાવાળી એક પ્રકારની પાલખી માટે પ્રસિદ્ધ દેશ.' આ દેશમાં બેન સાથે લગ્ન નિષિદ્ધ નથી. (ચણિઅગ્ગામનો) ચાણક્ક આ દેશનો હતો. તેની એકતા ગુન્નુર જિલ્લાની કિન્ના નદીને મળતી ગલ્લર નદીના કિનારા ઉપર આવેલ ગોલિ આસપાસના પ્રદેશ સાથે સ્થાપી શકાય.' ૧. ભગઅ.પૃ.૩૯૯,જીવામ-પૃ. ૨૮૧, | ૩. આવયૂ. ૧.પૃ.૫૬૩. અનુયૂ.પૃ.૫૩.
૪. લાઇ.પૃ.૨૮૬. ૨.આવયૂ.૨.પૃ.૮૧. ૨. ગોલ્ડ (ગૌડ) કાસવ ગોત્રની સાત શાખાઓમાંની એક.'
૧. સ્થા. પ૫૧. ગોવલ્લામણ (ગોવલ્લાયન) પુવાફગુણી નક્ષત્રનું ગોત્રનામ.'
૧. સૂર્ય.૫૦, જખૂ.૧૫૯. ગોવાલ (ગોપાલ) સુઢિય-સુપ્પડિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક. વિજ્જારી શ્રમણ શાખા તેમનાથી શરૂ થઈ. તે કાસવ(૧) ગોત્રના હતા.'
૧. કલ્પ (થરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૧. ગોવાલિય-મહત્તર (ગોપાલિક-મહત્તર) ઉત્તરઝવણચુષ્ણિના કર્તા જિનદાસગણિમહત્તરના ગુરુ.
૧. ઉત્તરાયૂ.પૃ. ૨૮૩. ગોવાલિયા (ગોપાલિકા) જેની શિષ્યા સુકુમાલિયા(૧) હતી તે શ્રમણી. આ કુસુમાલિયા દેવઈનો પૂર્વભવ હતો.'
૧. જ્ઞાતા. ૧૧૩, ૧૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org