SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૬૫ બન્યો હતો.' ૧. આવયૂ.૨,પૃ.૧૮૯. ગોબહુલ સરવણ સન્નિવેશનો બ્રાહ્મણ તેની ગૌશાળામાં ગોસાલનો જન્મ થયો હતો.' ૧. ભગ.૫૪૦. આવનિ.૪૭૪, આવચૂ.૧,પૃ.૨૮૨,આવમ.પૃ.૨૭૬, આવહ.પૃ.૧૯૯. ૧. ગોબૂરગામ (ગોબરગ્રામ) મગધમાં આવેલું ગામ. તે ચંપા અને રાયગિહની વચ્ચે આવેલું હતું. વસુભૂ૦(૧)ના પુત્રો ઈદભૂખ, અગ્નિભૂળ(૧) અને વાઉભૂઈ– જે મહાવીરના ગણધરો હતા તે– આ ગામના હતા. ૧.પિડનિ.૧૯૯, પિંડનિમ.પૃ.૭૩. વિશેષા.૧૯૪૮. ૨. આવયૂ.૧.પૃ.૨૯૭, આવનિ.૪૯૪, ૩. આવનિ.૬૪૪, વિશેષા. ૨૫૦૪. ૨. ગોબ્બરગામ વઈદિસની પાસે આવેલું ગામ.' * ૧. બૃભા.૬૦૯૬, પૃ. ૧૪૧૧. ગોમાયુપુર (ગોમાયુપુત્ર) આ અને અજુણ ગોમાયુપુત્ત એક છે.' ૧. ભગ. પ૩૯. ૧. ગોમુહ (ગોમુખ) એક દેવ.' ૧. આવ.પૂ.૧૯. ૨. ગોમુહ એક અત્તરદીવ. ૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નદિમ.પૃ.૧૦૩. ગોમેહ (ગોમેધ) એક દેવ.' ૧. આવ.પૂ.૧૯. ૧. ગોયમ (ગૌતમ) તિર્થીયર મહાવીરના પ્રથમ ગણધર ઈદભૂઈનું ગોત્ર.' તે ગોત્રનામે પ્રસિદ્ધ થયા. ૧. ઉત્તરા.૨૩.દથી આગળ, આવનિ.૬૫૦, વિશેષા.૨૫૦૩, ભગ.૬૪૦. ૨. ગોયમ ઈદભૂઈ, અગ્નિભૂઈ(૧) અને વાઉભૂઈ, તથા અકંપિય, સ્થૂલભદ્ર, સંજય,અને ફગુમિત્તનું ગોત્ર. મહાવીર સિવાય બધા તિર્થંકરો ઇકબાગ વંશના ગોયમ ગોત્રમાં જન્મ્યા હતા. ગોયમ ગોત્રની સાત શાખાઓ કહેવાય છે – (૧) ગોયમ, (૨) ગગ્ગ(૧), (૩) ભારદાય(૪), (૪) અંગિરસ, (૫) સક્કરાભ, (૬) ભખાભ અને (૭) ઉદાભ. ૧. આવનિ.૬૫૦, વિશેષા. ૨૫૦૩. | ૫. તીર્થો. ૮૧૭. ૨. આવનિ. ૬૫૦, વિશેષા. ૨૫૧૧. ૬. આવયૂ.૧પૃ.૨૩૬. ૩.નન્દિ. ગાથા.૨૪. ૭. સ્થઆ. ૫૫૧. ૪. ઉત્તરા. ૧૮.૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy