________________
૨૬૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. ગોત્તાસ ઉઝિયઅ(૨)નો પૂર્વભવ.` તે ભીમ(૨) અને ઉપ્પલા(૧)નો પુત્ર
હતો.
૧. વિપા.૧૧, સ્થાય.પૃ.૫૦૭.
ગોત્થભ (ગોસ્તૂપ) જુઓ ગોથૂભ.૧
૧. ભગ. ૧૧૬.
ગોથુભ (ગોસ્તુભ) જુઓ ગોચ્છુભ.
૧. સમ૰૧૫૭.
ગોશૂભ (ગોસ્તૂપ) લવણ સમુદ્રમાં જંબુદ્દીવની પૂર્વે બેતાલીસ હજાર યોજનના અંતરે આવેલું વેલંધરણાગરાય દેવોનું પર્વતીય વાસસ્થાન. ગોથૂભદેવ તેનો અધિષ્ઠાતા દેવ છે.' આ વાસસ્થાનના પશ્ચિમી છેડા અને મેરુ પર્વતના પશ્ચિમી છેડા વચ્ચેનું અંતર સત્તાણુ હજાર યોજન છે.
૧. સ્થા.૩૦૫, સમ.૧૭, જીવા.૧૫૯, ભગ.૧૫૬.
૨. સમ.૯૭.
૧. ગોથૂભા (ગોસ્તૂપા) રઇકરગ પર્વતના દક્ષિણપશ્ચિમ ભાગ ઉપર આવેલું સ્થાન, સક્ક(૩)ની રાણી ણવમિયા(૩)ની તે રાજધાની છે.
૧. સ્થા. ૩૦૭.
૧
૨. ગોભા ણંદીસર(૧) દ્વીપમાં અંજણગ(૧) પર્વતના પશ્ચિમ ભાગ ઉપર આવેલી પુષ્કરિણી.
૧. સ્થા. ૩૦૭, જીવા.૧૮૩.
ગોદત્તા ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની પત્ની.
૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
ગોદાસ ભદ્દબાહુ(૧)ના ચાર શિષ્યોમાંનો એક. તે કાસવ ગોત્રનો હતો. ૧. કલ્પ(થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૫૫.
૧. ગોદાસગણ મહાવીરની આજ્ઞામાં રહેલા શ્રમણોના નવ ગણમાંનો એક ગણ.૧
૧. સ્થા. ૬૮૦.
૨. ગોદાસગણ આચાર્ય ગોદાસથી શરૂ થયેલો એક શ્રમણગણ. તેની ચાર શાખાઓ હતી – તામલિત્તિઆ, કોડિવરિસિયા, પોંડવદ્ધણિયા અને દાસીખખ્ખડિયા. ૧. કલ્પ (થેરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૫૫.
ગોધ એક અણારિય (અનાર્ય) દેશ તેમજ તેના વાસીઓ.
૧. પ્રજ્ઞા. ૩૭.
ગોપાલઅ (ગોપાલક) ઉજ્જૈણીના રાજા પજ્જોયનો પુત્ર. તે સંસાર ત્યાગી શ્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org