________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૫૩ મહાણિસીહકષ્પ અને વવહાર ઉપર આધારિત છે. જૂથમાં (ગચ્છમાં) રહેવાથી થતા લાભનું તે પ્રધાનપણે નિરૂપણ કરે છે. જુઓ પઈષ્ણગ.
૧. ગચ્છા.પૃ.૪૨. ૨. ગચ્છા.ગા,૧૩૫. ૩. ગચ્છાવા.પૃ.૧. ગજકણ (ગજકર્ણ) જુઓ ગયકણ."
૧. જીવા. ૧૧૨. ગણધર તિર્થંકરનો પ્રધાન શિષ્ય અને શ્રમણોના ગણનો નાયક. તિર્થંકર જે ઉપદેશે છે તેને તે સહેલાઈથી સમજી જાય છે. દરેક તિર્થંકરને કેટલાક ગણધરો હોય છે. તિર્થીયર મહાવીરને અગિયાર ગણધર હતા, જયારે પાસ(૧)ને આઠ અને ઉસહ(૧)ને ચોરાસી હતા. તિર્થંકર જે ઉપદેશે છે તેના આધારે ગણધરો સુત્તની રચના કરે છે (લ્ય મારૂ ઝરદા સુત્ત જયંતિ પદ), અર્થાત્ ગણધરો તિર્થંકરના ઉપદેશને વ્યવસ્થિત ભાષાનો આકાર આપીને દુવાલસંગનું રૂપ આપે છે. ગણધરો દુવાલસંગના, ચૌદ પુત્રના કે ગણિપિડગના જ્ઞાનના ધારક છે. ગણધરો ઉપદેશોને અર્થાતુ પવયણને વધુમાં અર્થઘટન કરી વિસ્તારથી વિગતવાર સમજાવે છે. ૧.જીતભા. ૨૪૭૧-૭૫, કલ્પવિ.પૃ. ! ૬. જખૂ.૩૧.
૨૯૦, કલ્પ.પૃ.૧૯૩. | ૭. સૂત્રનિ.૧,૧૮, આવનિ.૯૦,૯૧,વિશેષા. ૨. આવયૂ.૧.પૃ.૮૬, ઉત્તરાયૂ.પૂ. ૧૦૭૦,૧૧૦૦, ૧૧૨૪-૩૦, જીતભા. ૨૭૦, ઉત્તરાશા.પૃ.૪૫૦, આચાશી. ૨૪૭૫, જીવામ.પૃ. ૨. કલ્પવિ.પૃ.૧૮૩, પૃ.૩૫૩.
સૂત્રશી. પૃ.૬-૭, નદિહ.પૃ.૮૮. ૩.વિશેષા.૧૦૬૯
૮. આવયૂ.૧.પૃ.૩૩૭, વિશેષા.૫૫૩, ૪.વિશેષા.૨૫૦૪થી આગળ, નન્ટિ. | વિશેષાકો પૃ.૨૦૧. ૨૦-૨૧, નચૂિ -પૃ.૭, આવનિ. ૯. આવનિ.૮૨,૨૭૦,૬૫૮,વિશેષા. ૬૪૪થી આગળ, આચાશી પૃ.૧૭૯, ૧૦૬૭, ૧૬૯૦, આવયૂ.૧.પૃ.૮૬, કલ્પવિ.પૃ.૨૪૭.
કલ્પવિ.પૃ.૨૪૮. ૫.સમ.૮, સ્થા.૬૧૭, ગણહર (ગણધર) જુઓ ગણધર.'
૧. વિશેષા.૨૯૫૮, આવયૂ.૧,પૃ.૩૨૬. ગણિપિડગ (ગણિપિટક) દુવાલસંગનું બીજું નામ.'
૧. નદિ.૫૮, સમ.૧૩૬, સૂત્ર.૨.૧.૧૧. ગણિય (ગણિત) સવાડિયગણના ચાર કુળોમાંનું એક.'
૧ કલ્પ.પૃ. ૨૬૦. ગણિયલિવિ (ગણિતલિપિ) અઢાર બંભી(૨) લિપિઓમાંની એક. આ ગાણિતિક અંકોની લિપિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org