________________
૨૫૨
અવજ્ઞા તેનું પાટનગર છે.
૧. જમ્મૂ.૧૦૨,
૨. ગંધિલ દેવપન્વય પર્વતનું શિખર.૧
૧. જમ્મૂ.૧૦૨, સ્થા.૬૮૯.
૧. ગંધિલાવઈ (ગન્ધિલાવતી) પશ્ચિમ મહાવિદેહની ઉત્ત૨માં આવેલા આઠ પ્રદેશોમાંનો છેલ્લો. અઓલ્ઝા(૧) તેનું પાટનગર છે.'
૧. જમ્મૂ.૧૦૫, આયૂ.૧.પૃ.૧૬૫.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. ગંધિલાવઈ ગંધમાયણ પર્વતનું શિખર તેમજ દેવપન્વય વગેરેનું શિખર. તે તે શિખર ઉપર રહેતા દેવનું નામ પણ તે જ છે.
૧. જમ્મૂ.૮૬, ૧૦૨, સ્થા.૫૯૦, ૬૮૯.
૧. ગંભીર અંતગડદસાના પ્રથમ વર્ગનું ચોથું અધ્યયન.
૧. અન્ન.૧.
૨. ગંભીર બારવઇના રાજા વણ્ડિ અને તેની રાણી ધારિણી(પ)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિટ્ટણેમિનો શિષ્ય બન્યો.બાર વર્ષના શ્રમણજીવનની સાધના પછી તે સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.
૧. અન્ન.૨.
૩. ગંભીર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
ગંભીરમાલિણી (ગમ્ભીરમાલિની) સીઓયા નદીની ઉત્તરે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલા સુવષ્ણુ અને ગંધિલ પ્રદેશોની વચ્ચે વહેતી નાની નદી.
૧. સ્થા.૧૯૭, ૫૨૨.
૨. જમ્મૂ.૧૦૨.
ગગણવલ્લભ (ગગનવલ્લભ) ભરહ(૨) ક્ષેત્રમાં વેયઢ(૨) પર્વતના દક્ષિણ ભાગમાં ઉસભ(૧)ના પૌત્ર અને મહાકચ્છ(૧)ના પુત્ર વિમિએ વસાવેલું નગર.૧ ૧. જમ્મૂ.૧૨, આવચૂ.૧.પૃ.૧૬૧, કલ્પવિ.પૃ.૨૩૮.
૧. ગગ્ગ (ગાગ્યું) ગોયમ(૨) ગોત્રની સાત શાખાઓમાંની એક.૧
૧. સ્થા.૫૫૧.
૨. ગગ્ગ ગગ્ગ(૧) ગોત્રના આચાર્ય. પોતાના ઉદ્ધત શિષ્યોથી તે કંટાળી ગયા હતા. તેથી તે એકાન્તમાં ધ્યાન કરવા લાગ્યા.
૧
Jain Education International
૧. ઉત્તરા.૨૭.૧, ઉત્તરાશા.પૃ.૫૫૦.
ગચ્છાયાર (ગચ્છાચાર) ૧૩૭ ગાથાઓનો બનેલો એક પઇણ્ડગ ગ્રન્થ. તે
For Private & Personal Use Only
www.jainelibrary.org