________________
૨૪૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧.ઔપ,૩૯, ભગ.૨૧૪, જ્ઞાતા.૨૪, ૬૫,૬૬, ૧૨૦,ભગ.૨૮૭-૮૮,૪૧૭, સમઅ.પૂ.૧૧૨, જીવામ-પૃ. ૨૪૪, ૫૫૦, જ્ઞાતા.૧૧૮, જીવા.૧૪૧,આવનિ. ઉત્તરા.૩૨.૧૦, નિશીયૂ.૧.પૃ.૧૧, ૧૫૧, વિશેષા.૧પ૬૪, આવચૂ.૧.પૃ. ૧૦૪, ૩.પૃ.૧૯૫, ૩૬૪, બૂલે. ૨૮૦, ૨. પૃ.૨૦૪, ઉત્તરાનિ.પૃ.૧૨૯, ૧૪૮૭.
ઉત્તરાય્. પૃ.૮૫,૨૬૮,બુભા.૫૨૧૫, ૨. જખૂ.૭૪, સ્થા.૧૯૭,૫૨,સમ. પર ૨૧, પ૬૨૫, નિશીયૂ.૨.પૃ. ૧૧,
૧૪, ૨૪-૨૫, સમઅ.પૃ.૪૩-૪૪. [ ૧૦૪, ૩.પૃ. ૧૯૫, તીર્થો. ૬૬૨થી ૩. આવયૂ.૧,પૃ.૨૨૭, ઉત્તરાક પૃ. ! આગળ, ૯૫પથી આગળ.
૩૧૭,જબૂ.૧૦-૧૧, ૧૬,૩૬,૪૪,૪િ. સ્થા.૪૭૦, ૭૧૭. ગંગાકુંડ (ગશાકુન્ડ) મહાવિદેહના કચ્છ(૧) પ્રદેશના ઉત્તરાર્ધમાં આવેલું સરોવર. તે શીલવંત(૧) પર્વતની દક્ષિણ સીમા ઉપર આવેલું છે. તે ઉસભકૂડની પૂર્વમાં અને ચિત્તકૂડ(૧)ની પશ્ચિમમાં છે.'
૧. જબૂ.૯૩. ગંગાદીવ (ગાદ્વીપ) ગંગષ્કવાયકુંડની મધ્યમાં આવેલો દ્વીપ
૧. જખૂ.૭૪. ગંગાદેવી (ગાદેવી) ગંગા નદીની અધિષ્ઠાત્રી દેવી.'
૧. જબૂ.૭૪, જ્ઞાતા.૧૨૬, આવયૂ.૧,પૃ.૨૦૧. ગંગાદેવીમૂડ (ગાદેવકૂટ) ચુલ્લહિમવંત પર્વતના અગિયાર શિખરોમાંનું એક.'
૧. જખૂ.૭૫. ગંગાદેવીભવણ (ગાદેવીભવન) ગંગાદીવની મધ્યમાં આવેલો ગંગાદેવી નામની દેવીનો મહેલ.
૧. જબૂ. ૭૪. ગંગાવરણમૂડ (ગશાવર્તનકૂટ) પઉમદહની પૂર્વમાં પાંચ સો યોજન દૂર આવેલું પર્વતશિખર. ગંગા નદી અહીં વળાંક લે છે."
૧. જબૂ. ૭૪. ૧. ગંગેય (ગાય) વિવાહપષ્ણત્તિના નવમા શતકનો બત્રીસમો ઉદ્દેશક.'
૧. ભગ. ૩૬૨. ૨. ગંગેય રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા જેને નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું તે હત્થિણાપુરનો રાજકુમાર.'
૧. જ્ઞાતા.૧૧૭, કલ્પસ.પૃ. ૧૭૦. ૩. ગંગેય તિર્થીયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ. એક વાર તે વાણિયગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org