________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ.૧૫૮, આવચૂ.૧.પૃ.૪૭૪-૪૭૫, તીર્થો.૬૦૫-૬૦૯. ૫. ગંગદત્ત વિયાહપણત્તિના સોળમાં શતકનો પાંચમો ઉદ્દેશક.
૧. ભગ, ૫૬૧.
૬. ગંગદત્ત હત્થિણાપુરનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી વીસમા તિર્થંકર મુણિસુવ્વય(૧)નો શિષ્ય બન્યો. મૃત્યુ પછી તે મહાસુક્ક સ્વર્ગભૂમિમાં દેવ બન્યો. એક વાર તે સ્વર્ગમાંથી ઊતરી મહાવીર પાસે આવ્યો અને મહાવીર પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવવા તેમની આગળ તેણે નાટક ભજવ્યું.
૨
૧. ભગ. ૫૭૬.
૨. ભગ.૫૭૫.
૨૪૭
ગંગદત્તા (ગદ્ગદત્તા) પાડલફંડના સાગરદત્ત(૫)ની પત્ની. તેમને ઉંબરદત્ત(૧) નામનો પુત્ર હતો.'
૧. વિપા. ૨૮.
૨. ભક્ત.૧૩૭.
ગંગદેવ (ગાદેવ) આ અને ગંગ એક છે.૧
૧. ઉત્તરાનિ.પૃ.૧૬૫.
ગંગ-પાસાવચ્ચિજ્જ (ગઽપાર્સ્થાપત્યીય) આ અને ગંગેય(૩) એક છે.
૧. ભગ.૩૭૧.
ગંગપુર (ગજ્ઞપુર) દેવદત્તના પુનર્જન્મ અંગેના ભવિષ્યકથન સાથે જોડાયેલું નગર.૧
૧. વિપા.૩૧.
૨.સ્થા.૮૮.
ગંગપ્પવાયદહ (ગજ્ઞાપ્રપાતદ્રહ) આ અને ગંગપ્પવાયકુંડ એક છે.
૧. સ્થા. ૮૮, જમ્મૂ.૭૪.
ગંગપ્પવાયકુંડ (ગાપ્રપાતકુણ્ડ) ચુલ્લહિમવંતમાંથી નીકળતી ગંગાનો ધસમસતો જોરદાર પ્રવાહ જ્યાં પડે છે તે સરોવ૨. આ સરોવર ઉત્તર ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું છે. તે ગંગાકુંડથી જુદું છે અને ગંગપ્પવાયદહથી અભિન્ન છે.
૧. જમ્મૂ.૭૪.
Jain Education International
ગંગા (ગજ્ઞા) ભરહ(૨) ક્ષેત્રમાં આવેલી પાંચ મોટી નદીઓમાંની એક. તે ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલા પઉમદહ નામના સરોવરમાંથી નીકળે છે, ગંગાવત્તણકુંડ આગળ વળાંક લે છે, ગંગપ્પવાયકુંડમાં પડે છે, પછી ઉત્તર ભરહ(૨) તરફ જાય છે, વેયઢ(૨) ૫ર્વતને પાર કરે છે અને તેને મળતી ચૌદ હજા૨ નદીઓ સાથે લવણ સમુદ્રને મળે છે. અટ્ટાવય પર્વત પાસે ખાઇ ખોદીને ચક્કવોટ્ટ સગરના સાઠ હજાર પુત્રોએ તે ખાઇને ગંગા નદી સાથે જોડી દીધી. ગંગાને મળતી પાંચ મુખ્ય નદીઓ — જઉણા, સરણ, આદી, કોસી અને મહી.૪ તે અને વર્તમાન ગંગા એક છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org