________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨ ૩૭ કોસિજ્જ (કૌશિકાર્ય) આ અને કોસિઅ એક છે."
૧. આવહ.૧.પૃ. ૨૨૯. કોસિય (કૌશિક, જુઓ કોસિઅ.
૧. આવયૂ.૧,પૃ.૨૭૮, સૂર્ય.૫૦. કોસિયન્જ (કૌશિકાય) આ અને કોસિય એક છે.'
૧. આવનિ.૧૨૮૮, આવયૂ.૨.૫.૧૯૩. કોસિયા(કોશિકા) આ અને કોસિ એક છે.
૧. બૃ.૪.૩૨, બૃ.૧૪૮૭. કોસિયાસમ (કૌશિકાશ્રમ) તે આશ્રમ જ્યાં બે સર્પોએ પોતાના શરીરને કીડીઓને ખાઈ જવા દીધું.'
૧. મર.પ૨૧. કોસિ (કોશી) આ અને કોસિયા એક છે. ગંગાને મળતી પાંચ મુખ્ય નદીઓમાંની એક.'પૂર્વ બિહારમાં વર્તમાન કોસી નદી સાથે તેની એકતા સ્થાપવામાં આવી છે.
૧. સ્થા.૪૭૦,૭૧૭, બૃ.૪.૩૨, સમઅ.પૃ.૧૧૨.
૨. ઇડિબુ.પૃ.૫૨, સ્ટજિઓ.પૃ.૨૨૧. કોહંડ (કુષ્માણ્ડ) આ અને કુહંડ એક છે.'
૧. પ્રજ્ઞા.૪૯.
ખઉડ (ખપુટ) ગુડસથ નગરના જખદેવને કાબૂમાં કરનાર આચાર્ય. ભરુઅચ્છમાં આવેલા સૂપ બાબતે બૌદ્ધોએ ઊભી કરેલી મુશ્કેલીને શાંત કરવા તે ભરુઅચ્છ ગયા હતા.' ૧. આવયૂ.૧.પૃ.૫૪૧-૪૨, વિશેષા.૩૬ ૧૦, આવનિ.૯૨૬, નિશીયૂ.૧,પૃ.૨૨,
૩.પૃ.૫૮, દશહ.પૃ.૧૦૩. ખંડકણ (ખણ્ડકર્ણ) ઉજ્જણીના રાજા પોયનો મન્ની."
૧. વ્યવભા.૩.પૃ.૯૩. ખંડગ (ખડક) મહાવિદેહના કચ્છ પ્રદેશમાં આવેલા વેઢ(૧) પર્વતના નવ શિખરોમાંનું એક બીજા પ્રદેશોમાં પણ આવાં શિખરો છે.'
૧. જબૂ.૯૩, સ્થા.૬૮૯. ખંડપાણા ઉજેણીના પુરાણા ઉદ્યાનમાં રહેતા ચાર ધુતારામાંની આ એક ધુતારી.આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org