________________
૨૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કોસા (કોશા) પાડલિપુર નગરની ગણિકા. કોઈપણ જાતના વ્રતદોષ કે અતિચાર વિના થૂલભદ્ર તેની સાથે લાંબો વખત રહ્યા હતા. સ્થૂલભદ્રની નકલ કરી તેની સાથે રહેનાર અન્ય મુનિને તેણે સન્માર્ગે વાળ્યા, સન્માર્ગ દર્શાવ્યો. ઉવકોસા તેની નાની બહેન હતી. ૧.આવયૂ.૧.પૃ.૫૫૪, તીર્થો.૭૭૭, | ૨. ભક્ત.૧૨૮. કલ્પવિ.પૃ.૨૫૨,ઉત્તરાશા.પૃ.૧૦૬,૩. આવચૂ.૨,પૃ.૧૮૫.
કલ્પ.પૃ.૧૬૩. ૧. કોસિઅ (કૌશિક) કોલ્લાઅ(ર) સન્નિવેશનો બ્રાહ્મણ જે મરીઇનો ઉત્તરભવ અને તિર્થીયર મહાવીરનો પૂર્વભવ હતો.'
૧. આવચૂ.૧,પૃ.૨૨૯, આવનિ.૪૪૧, કલ્પ.પૃ.૩૭. ૨. કોસિઅ કણગખલ નામના આશ્રમના મુખ્ય તાપસ. અતિક્રોધી હોવાથી તે ચંડકોસિઅ નામથી પણ ઓળખાતા. મૃત્યુ પછી તે જ નામ ધરાવતા ઝેરી સાપ તરીકે તે જન્મ્યા.
૧. ચંડનો શબ્દાર્થ છે ભયંકર યા ઉગ્ર ક્રોધાગ્નિથી ગરમ.
૨. આવયૂ.૧.પૃ. ૨૭૮, ગચ્છાવા.પૃ. ૨૬, સૂત્રચૂ.પૃ. ૧૮૬. ૩. કોસિઅ સિદ્ધત્વપુરનો ઘોડાઓનો વેપારી મહાવીરને ચોર માની તેમને તેણે પકડ્યા હતા પણ પછીથી તેણે તેમને છોડી દીધા હતા. બીજી પરંપરા પ્રમાણે તે વેપારીએ મુસાફરી કરતી વખતે મહાવીર સામે મળવાથી અપશકુન થયા એમ માની મહાવીર ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો.
૧. આવયૂ.૧.પૃ.૩૧૩,વિશેષા. ૧૯૬૭, આવનિ.૫૧૧, આવમ.પૃ. ૨૯૨.
૨. આવયૂ.૧.પૃ.૩૧૩. ૪. કોસિઅ ચંપાના આચાર્ય. તેમને બે શિષ્યો હતા-અંગિરિસિ અને રુએ.
૧. આવયૂ.૨.પૂ.૧૯૩, આવનિ.૧૨૮૮, આવહ.પૃ.૭૦૪. ૫. કોસિઅસંડિલિઅ(૧) વગેરે જે ગોત્રના હતા તે ગોત્ર. તેની સાત શાખાઓ છેકોસિએ, કચ્યાયણ(૧), સાલંકાયણ, ગોલિકાયણ, પીકાયણ, અગ્વિચ્ચ(૨) અને લોહિય. જમાલિ(૧) કોસિઅ ગોત્રનો હતો. ૧. નજિ.ગાથા ૨૫-૨૬.
૨. સ્થા.૫૫૧.
૩. આચા.૨.૧૭૭. ૬. કોસિઅહત્ય નક્ષત્રનું ગોત્રનામ.
૧. સૂર્ય.૫૦, જબૂ.૧૫૯ કોસિઅજ્જ (કૌશિકાય) આ અને કોસિઅ એક છે.'
૧. આવહ પૃ.૭૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org