________________
૨૨૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કૂવિય (કૂપિક) એક સન્નિવેશ જ્યાં તિત્થર મહાવીર અને ગોસાલને ચોર હોવાની શંકાને કારણે પકડવામાં આવ્યા હતા.'
૧. વિશેષા.૧૯૩૯, આવચૂ.૧,પૃ.૨૯૧, કલ્પ.પૂ.૧૦૭. મૂહંડ (કુષ્માણ્ડ) આ અને કુહંડ એક છે.'
૧. પ્રશ્ન.૧૫. કેઈયઅદ્ધ (કક્ષાદ્ધ) જુઓ કેકદ્ધ.'
૧. રાજ.૨૦૦. કેઉ (કેતુ) અયાસી ગહમાંનો એક "જુઓ ભાવકેલ.
૧. પ્રજ્ઞા.૫૦,જબૂશા.પૃ.૫૩૫,સૂર્ય. ૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫. કેઉઆ અથવા કેઉગ (કેતુક અથવા કેયૂ૫) દક્ષિણમાં લવણ સમુદ્રની મધ્યમાં આવેલો મહાપાયાલકલસ.'
૧. સમ. પ૨,૯૫,સ્થા.૩૦૫,૭૨૦, સમઅ.પૃ.૭૨, જીવામ-પૃ.૩૦૬ . ૧. કેમિતી (કતુમતી) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું અઢારમું અધ્યયન.
૧. જ્ઞાતા.૧પ૩. ૨. કેઉમતી કિંણર ઈન્દ્રની બીજી મુખ્ય પત્ની. તે પૂર્વભવમાં વેપારીની પુત્રી હતી.
૧. ભગ.૪૦૬, જ્ઞાતા.૧૫૩, સ્થા.૨૭૩. ૨. જ્ઞાતા.૧૫૩. કેઊઆ (કયૂ૫) આ અને કેઉઆ એક છે.'
૧. સમ.૯૫, જીવા.૧૫૬, જીવામ..૩૦૬. ૧. કેકઈ (કથી) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરત(૨) ક્ષેત્રમાં થયેલા આઠમા વાસુદેવ(૧) પારાયણ(૧)ની માતા. તે દસરહ(૧)ની એક મુખ્ય પત્ની હતી. તે કેગમઈ નામે પણ જાણીતી હતી.'ટીકાકાર તેનું બીજું નામ સુમિત્રા નોંધે છે.
૧. તીર્થો.૬૦૩, સમ.૧૫૮, સ્થા.૬૭૨, આવનિ.૪૦૯.
૨. આવનિ(દીપિકા) પૃ.૮૦. ૨. કેકઈ વિદેહ(૧) ક્ષેત્રમાં થયેલા વાસુદેવ(૧) બિભીસણની માતા. તે વીતિસોગાના રાજા જિયસતુ(૩૫)ની પત્ની હતી.'
૧. આવયૂ.૧.પૃ.૧૭૬. કેકય એક અણારિય(અનાર્ય) દેશ", તેનો અડધો ભાગ આરિય(આર્ય) ક્ષેત્રમાં સમાવિષ્ટ હતો. તે કક્કેય તરીકે પણ પ્રસિદ્ધ હતો. તેની એકતા આરિય દેશોમાં સમાવિષ્ટ અને કેકયુદ્ધ તરીકે ઓળખાતા દક્ષિણ કેકયથી અલગ કરાયેલા ઉત્તરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org