________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧.
.ઔપ.૯, નિર.૧.૧. ૨.નિર.૧.૧,આવચૂ.૨.પૃ.૧૬૬
૧૬૭. ૩.નિર.૧.૧. ૪. ઔપ.૭, નિ૨.૧.૧.
૫.ભગત.પૃ.૩૧૬.
૬. નિર.૧.૧.આવચૂ.૨.પૃ.૧૭૧. ૭. આવચૂ.૨.પૃ.૧૭૭થી આગળ, સ્થાઅ.પૃ.૪૫૬.
*બર એક દેવ.૧
૧. આવ.પૃ.૧૯.
ક્રૂરગડુઆ (કૂરગડુક) એક આદરણીય વ્યક્તિ.૧
૧. આવ.૨૭.
ફૂલધમ જુઓ ફૂલધમગ. ૧. નિર.૩.૩.
૮. આવ.૨.પૃ.૧૭૨, ૯. વ્યવભા.૧૦.૫૩૬,આવચૂ.૨.પૃ. ૧૭૨, જીતભા.૪૮૦, નિ૨.૧.૧. ૧૦. આવચૂ.૨.પૃ.૧૭૬,૧૭૭,દશરૢ. પૃ.૫૧.
૧૧. ઔપ.૩૦-૩૬, શાતા.૪. ૧૨. જુઓ ઉપરની નોંધ ૧૦.
૨૨૩
ફૂલધમક અથવા ફૂલધમગ (ફૂલધમક) વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ. આ તાપસો ભોજન કરતાં પહેલાં નદીતટ ઉપરથી બૂમો પાડતા.૨
૧. ભગ.૪૧૭, ઔપ.૩૮.
૨. ભગઅ.પૃ.૫૧૯.
ફૂલવાલ અથવા કૂલવાલઅ અથવા ફૂલવાલગ (ફૂલવાલક અથવા ફૂલવારક) એક સાધુ જે ગણિકાના પ્રેમમાં પડ્યા હતા.
૧. આવચૂ.૨.પૃ.૧૭૪, સ્થાઅ.પૃ.૧૮૫, બૃભા.૨૧૬૪-૬૫, સૂત્રનિ.૫૭, નન્દિમ. પૃ.૧૬૭, ઉત્તરાક.પૃ.૫, આવહ.પૃ.૬૮૫.
કૂવઅ (કૂપક) અંતગડદસાના ત્રીજા વર્ગનું અગિયારમું અધ્યયન.
૧. અન્ન.૪.
કૂવણઅ (કૂપનક) તિત્શયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ મુણિચંદ(૩)નું ખૂન કરનારો કુમારઅ સન્નિવેશનો કુંભાર.૧
૧. આવચૂ.૧.પૃ.૨૮૫, વિશેષા.૧૯૩૧.
Jain Education International
કૂવદારઅ (કૂપદા૨ક) બારવઈના બલદેવ(૧) અને તેની પત્ની ધારિણી(૬)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી તિત્યયર અરિટ્ટણેમિનો શિષ્ય બન્યો. તે વીસ વર્ષનું શ્રમણજીવન જીવી સેજ પર્વત ઉપર મોક્ષ પામ્યો.
૧. અન્ત.૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org