________________
૨૦૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિક્રિસિંગ (કૃષ્ટિકૃદ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૪. કિટ્રિસિટ્ટ (કૃષ્ટિશિષ્ટ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૪. ક્રુિત્તરવહિંસગ (ટ્યુત્તરાવર્તસક) કિકિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૪. કિણિય (કિણિક) વાઘો બનાવવા અને વગાડવાનું કામ કરતી નીચી જાતિની કોમ.'
૧. વ્યવભા. ૩.૯૨. કિણર (કિન્નર) જુઓ કિંણર.
૧. સ્થા.૪૦૪, ભગ.૪ ૬. કિહગુલિયા (કૃષ્ણગુલિકા) જુઓ કહગુલિગા.૧
૧. નિશીયૂ.૩.પૃ.૧૪૫. કિહસિરી (કૃષ્ણશ્રી) કુંથુ(૧)ની મુખ્ય પત્ની.'
૧. સમ. ૧૫૮. કિહા (કૃષ્ણા) મંદર(૩) પર્વતની ઉત્તરે વહેતી નદી. તે રસ્તા નદીને મળે છે."
૧. સ્થા.૪૭૦, ૭૧૭. ૧. કિરિ (કીર્તિ) રાયગિહમાં મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવી."
૧. નિર.૪.૪. ૨. કિત્તિ જંબૂદીવમાં આવેલા કેસરિ સરોવરની અધિષ્ઠાત્રી દેવી.
૧. સ્થા.૮૮, ૧૯૭, પ૨૨. ૩. કિરિ શીલવંત પર્વતનાં નવ શિખરોમાંનું એક
૧. જબૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૪. કિતિ પુષ્કચૂલિયાનું ચોથું અધ્યયન.'
૧. નિર.૪.૧ ૧. કિમિઈ (કીર્તિમતી) જેમની નીચે સાએયના કંડરીય(ર)ની પત્ની જસાભદાએ શ્રમણીપણાની સાધના કરી હતી તે પ્રધાન શ્રમણી.'
૧. આવનિ.૧૨૮૩, આવયૂ.૨.૫.૧૯૧. ૨. કિત્તિમઈ કિત્તિસેણની દીકરી. તેને ચક્રવટ્ટિ બંભદત્ત(૧) સાથે પરણાવવામાં આવી હતી.
૧. ઉત્તરાનિ. ૩૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org