________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૦૩ ૨.કિપુરિસ બલિ(૪)ના રથદળનો સેનાપતિ.'
૧. સ્થા.૪૦૪, ભગ.૧૬૯, ૩. કિપુરિસ જંતર દેવોનો એક વર્ગ. તે વર્ગના દેવોને બે ઇન્દ્રો છે– સપુરિસ અને મહાપુરિસ.'
૧. ભગ.૧૬૯,૪૦૬,પ્રજ્ઞા.૪૭, સ્થા.૨૭૩. કિંસુગ્ધ (કિંતુન) આ અને કિંથુગ્ધ એક છે."
૧. સૂત્રનિ.૧૨. કિટ્ટ(ટ્ટ) (કૃષ્ટ) આરણમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષનું હોય છે.'
૧. સમ.૨૧. કિટ્ટિ (કૃષ્ટિ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચાર સાગરોપમ વર્ષનું હોય છે.'
૧. સમ.૪. કિક્રિઘોસ (કૃષ્ટિઘોષ) સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે સાગરોપમ વર્ષનું હોય છે, તે દેવો છ પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને છ હજાર વર્ષમાં એકવાર જ તેમને ભૂખ લાગે છે. આ વાસસ્થાન સયંભૂ(૪) જેવું જ છે.
૧. સમ. ૬. કિટિંજુર (કૃષ્ટિયુક્ત) કિઢિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૪. કિટ્ટિસૂઝય (કૃષ્ટિધ્વજ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૪. કિટ્ટિપ્રભ (કૃષ્ટિપ્રભ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૪. કિક્રિયાપટ્ટ (કૃષ્ટિકાવત) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૪. કિડ્રિલેસ (કૃષ્ટિલેશ્ય) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન ૧
૧. સમ.૪. કિડ્રિવણ (કૃષ્ટિવર્ણ) કિટ્ટિ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org