________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૯૫ વાળ્યો. આ કાલગ પણ કાલગ(૧)થી જુદા જણાતા નથી. ૧. ઉત્તરાયૂ.પૃ.૮૩, ઉત્તરાનિ.પૂ.૧૨૭, ઉત્તરાશા.પૃ.૧૨૭-૧૨૮, બુભા. ૨૩૯,
સ્થાઅ.પૃ.૩૩૨, ઉત્તરાક.પૃ.૭૫, મર.૫૦૧, બૂમ.પૃ.૭૩-૭૪, આવચૂ.૨,પૃ.૨૫. ૪. કાલગ માઢર ગોત્રના વિહુ(૫) આચાર્યના શિષ્ય અને ગોયમ(૨) ગોત્રના સંપલિય અને ભદ્ર (પ)ના ગુરુ.'
૧. કલ્પ (થરાવલી) ૭. ૫. કાલગ તુરવિણીના રાજા જિયસતુ(૩)ને પોતાની બ્રાહ્મણ પત્નીથી થયેલા પુત્ર દત્ત(૧)ના મામા. જ્યારે આચાર્ય કાલગે દત્તને કહ્યું કે યજ્ઞનું ફળ નરક છે ત્યારે દત્તને માઠું લાગ્યું.' ૧. આવચૂ.૧.પૃ.૪૯૫. આચાર્ય કાલગના સર્વગ્રાહી અભ્યાસ માટે વાચકોએ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રન્થમાં(મુંબઈ, ૧૯૫૬) સંગૃહીત ડૉ. યુ.પી.શાહનો લેખ
સુવર્ણભૂમિ મેં કાલકાચાર્ય જોવો. કાલણદીવ (કાનનદ્વીપ) જ્યાં અનાજ મેળવવા કે લાવવા વહાણોનો ઉપયોગ થતો તે દ્વીપ.'
૧. આચાચૂ.પૃ.૨૮૧, ઉત્તરાશા.પૃ.૬૦૫, બૃ.૩૮૪. કાલપાલ જુઓ કાલવાલ.'
૧. સ્થા.૨૫૬. કાલમુહ (કાલમુખ) ચક્રવટિ ભરહ(૧)ના સેનાપતિ સુસણ(૧)એ જીતેલી એક અક્ષારિય (અનાય) જાતિ.'
૧. જબ્બે.પર, આવચૂ.૧.પૃ.૧૯૧. કાલાવડિયભવણ (કાલાવતંસકભવન) ચમચંચામાં આવેલું એક વાસસ્થાન.'
૧. શાતા.૧૪૮. ૧. કાલવાલ (કાલપાલ) ણાગકુમાર દેવોના ઇન્દ્ર ધરણના ચાર લોગપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – અસોગા(૩), વિમલા(૩), સુપ્રભા(૧) અને સુદંસણા(૫).૧
૧. સ્થા.૨૫૬, ૨૭૩, ભગ. ૧૬૯, ૪૦૬. ૨. કાલવાલ ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલમાંનો એક. તેની પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો કોલવાલ(૧)ની પત્નીઓની સંખ્યા અને તેમનાં નામો સમાન જ છે.' જુઓ ણાગવિત્ત.
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯, ૪૦૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org