________________
૧૯૩
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬, ૨૭૩. ૪. કાલ પિસાય દેવોના બે ઇન્દ્રોમાંનો એક તેની મુખ્ય પત્નીઓ આ છે – કમલા(૧), કમલપ્પભા(૧), ઉપ્પલા(૪) અને સુદંસણા(૪).
૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯. ૨. ભગ.૪૦૬, જ્ઞાતા, ૧૫૩, સ્થા.૯૪. ૫. કાલ આમલકપ્પાનો વેપારી. તે કાલસિરીનો પતિ અને કાલી(૩)નો પિતા હતો.'
૧. જ્ઞાતા.૧૪૮. ૬. કાલવિયાહપણત્તિના અગિયારમા શતકનો અગિયારમો ઉદ્દેશક.૧
૧. ભગ.૪૦૯. ૭. કાલ વેલેબ(૧)નો લોગપાલ તેમજ પભંજણ(૩)નો લોગપાલ."તે અને કાલ(૩) એક છે.
૧. સ્થા.૨૫૬. ૮. કાલ નારકીઓને ત્રાસ દેવામાં રત પંદર પરમાહમિમય દેવોમાંનો એક.' તે જમ(૨)ના કુટુંબનો સભ્ય છે. ૨ ૧. સમ.૧૫.સૂત્રચૂ.પૃ.૧૫૪.
૨. ભગ.૧૬૬. ૯. કાલ સાતમી નરકભૂમિ તમતમપ્રભાના છેલ્લા પાંચ સૌથી ભયંકર મહાણિરય વાસસ્થાનોમાંનું એક.૧
૧. સમ.૩૩, સ્થા.૪૫૧, સ્થાઅ.પૃ.૩૪૧. ૧૦. કાલ સહસ્સારકપ્પનું એક સ્વર્ગીય વાસસ્થાન(વિમાન) જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, જ્યાં વસતા દેવો અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે તેમને એક વાર જ ભૂખ લાગે છે.'
૧. સ. ૧૮. ૧૧. કાલ લવણ સમુદ્રમાં આવેલા વલયામુહ કલશનો અધિષ્ઠાતા દેવ.'
૧. સ્થા.૭૨૦, ૩૦૫. ૧૨.કાલ કાલોદ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૭પ. ૧૩. કાલણિરયાવલિયા(૧) નું પ્રથમ અધ્યયન.
૧. નિર.૧.૧. ૧૪. કાલ આ અને કાલસોયરિય એક છે.૧
૧. આવહ.પૃ.૬૮૧, આવયૂ.૨.પૃ.૮૯. કાલા (કાલક, જુઓ કાલગ.
13 Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org