________________
૧૭૬
૨. કર્ણા સિવભૂઇ(૧)ના ગુરુ, તેમણે બોડિય પંથ સ્થાપ્યો હતો.
૧. વિશેષા.૩૦૫૨-૫૫, નિશીભા.૫૬૦૯, આવભા.૧૪૬, આવચૂ.૧.પૃ.૪૨૭, ઉત્તરાનિ.૧૭૮.
૩. કર્ણા એક બ્રાહ્મણ પરિવ્રાજક.૧
૧. ઔપ. ૩૮.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪. ક વરાહ(૩) અને ઇસિવાલ બન્નેના ગુરુ. વરાહ પાંચમા બલદેવ(૨)નો પૂર્વભવ હતો અને ઇસિવાલ પાંચમા વાસુદેવ(૧)નો પૂર્વભવ હતો.
૧. સમ. ૧૫૮, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૬.
૫. કણ્ડ ણિરયાવલિયા(૧)નું ચોથું અધ્યયન.
૧. નિર.૧.૧.
૬. કર્ણા રાયગિહના રાજા સેણિય(૧)નો પુત્ર. તેની માતાનું નામ કણ્ણા હતું. તે ચેડગ વડે યુદ્ધમાં મરાયો હતો. ૧
૧. નિર.૧.૧, નિરચં.૧.૧.
૭. કણ્ડ ભરહ(૨) ક્ષેત્રમાં થનારા એકવીસમા ભાવી તિર્થંકર વિજય(૮)નો પૂર્વભવ.૧
૧. સમ.૧૫૯.
૮. કણ્ડ ભરત(૨) ક્ષેત્રના પ્રથમ ભાવી બલદેવ(૨).૧ જુઓ બલદેવ(૨).
૧. તીર્થો. ૧૧૪૪, ચોક્કસ પાઠ ‘કણ્ડાઉ’ છે. સંભવતઃ તે ‘કહાહ (કૃષ્ણાભ)' હોઈ શકે. કણ્વગુલિગા અથવા કહ્ગુલિયા (કૃષ્ણગુલિકા) રાણી પભાવતી(૩)ની દાસી. તેની નિમણૂક મહાવીરની મૂર્તિની સેવા માટે કરવામાં આવી હતી. તે અને દેવદત્તા(૪) એક છે.
ર
૧. નિશીચૂ.૩.પૃ.૧૪૨-૧૪૬.
૨. આવચૂ.૧.પૃ.૩૯૯.
કણ્ડપરિવ્વાયગ (કૃષ્ણપરિવ્રાજક) પરિવ્રાજકોનો એક વર્ગ.
૧. ઔપ. ૩૮, ઔપચ. પૃ. ૯૨.
Jain Education International
૧. કđરાઇ (કૃષ્ણરાજિ) પાંચમા સ્વર્ગમાં લોગંતિય દેવોના વાસસ્થાનો ફ૨તે આવેલી કાળી રેખાઓ.
૧. આચા.૨.૧૭૯,
૨. કહરાઇ ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું બીજું અધ્યયન.
૧. શાતા. ૧૫૮.
૩. કહૅરાઇ વાણારસીના રામ અને ધમ્માની પુત્રી. તે સંસાર છોડી તિત્થયર
For Private & Personal Use Only
www.jainelibrary.org