________________
૧૭૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
કણિયાર (કર્ણિકા૨) ગોસાલ પાસે આવના૨ છ પરિવ્રાજકોમાંનો (દિશાચરોમાંનો) એક.૧
૧. ભગ.૫૩૯,
ભગ.૫
કણેરુદત્ત હત્થિણાઉરનો રાજા. તેણે પોતાની પુત્રી કણેરુદત્તાને ચક્કટ્ટિ બંભદત્ત(૧) સાથે પરણાવી હતી.
૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૭-૩૭૯.
કણેરુદત્તા ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની. તે રાજા કણેરુદત્તની પુત્રી હતી.
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
૨. એજન.પૃ.૩૭૭.
કણેરુપઇગા (કણેરુપદિકા) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.
૧. ઉત્તરાનિ.પૃ. ૩૭૯.
કણેરુસેણા (કણેરુસેના) ચક્કટ્ટિ બંભદત્ત(૧)ની પત્ની.
૧. ઉત્તરાનિ. પૃ.૩૭૯.
કર્ણી (કર્ણ) અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા. તેણે દોવઈના સ્વયંવરમાં ભાગ લીધો હતો.૧
૧. શાતા.૧૧૭. પ્રસ્તુત આવૃત્તિમાં ‘કર્ણા’ના બદલે ‘કર્ણા’ છપાયું છે જે ખોટું જણાય છે. કણપાઉરણ (કર્ણપ્રાવરણ) એક અંતરદીવ.
૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નમિ.પૃ.૧૦૩,
૧
કણપાલ (કર્ણપાલ) જુઓ કણવાલ.
૧. આનિ.૧૨૮૪.
કણ્ડલોયણ (કર્ણલોચન) સભિસયા નક્ષત્રનું ગોત્રનામ.૧
૧. સૂર્ય ૫૦.
કણવાલ (કર્ણપાલ) સાએયના રાજા પુંડરીયના હાથીનો મહાવત. ૧. આવચૂ.૨.પૃ.૧૯૨, આનિ.૧૨૮૪, આવમ.પૃ.૭૦૨. કણસપ્પ (કૃષ્ણસર્પ) રાહુનું બીજું નામ.' જુઓ કણ્વસપ્પ.
૧. સૂર્ય ૧૦૫.
કણસિરી (કૃષ્ણશ્રી) આ અને કર્ણાસરી એક છે.
૧. વિપા.૩૦.
કÇિલ્લ (કર્ણિલ્ય) સયભિસયા નક્ષત્રનું ગોત્રનામ.'આ અને કણલોયણ એક જ છે.
૧. જ‰.૧૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org