________________
૧૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪. કચ્છ માલવંત(૧) પર્વતના નવ શિખરોમાંનું એક.૧ * ૧. જબૂ.૯૧, સ્થા. ૬૮૯. પ.કચ્છ ચિત્તડ(૧) પર્વતના ચાર શિખરોમાંનું એક.૧
૧. જબૂ.૯૪. ૬. કચ્છ ચક્રવટ્ટિ ભરહ(૧)એ જીતે લો એક દેશ.' ત્યાં આભીર(૨) ઉપાસકો(શ્રાવકો) રહેતા હતા. આણંદપુર નગરનો એક બ્રાહ્મણ અહીં આવ્યો હતો.' શ્રમણો વારંવાર આ દેશમાં આવતા. આ કચ્છની એકતા (૧) કેટલાક વર્તમાન કચ્છ સાથે સ્થાપે છે અને (૨) કેટલાક ગુજરાતમાં અમદાવાદ અને ખંભાત વચ્ચે આવેલા મોટા શહેર ખેડા સાથે સ્થાપે છે.
૧.જબૂ. પર, આવરૃ.૧.પૃ.૧૯૧. | ૩૮૪, ટિ.૧. ૨. આવચૂ.૨.પૃ.૨૯૧.
૪. જિઓડિ. પૃ. ૮૨. ૩. નિશીયૂ.૧.પૃ.૧૩૩, બુલે. ૧. કચ્છગાવઈ આ જ નામના પ્રદેશમાં રહેતો દેવ.૧
૧. જબૂ. ૯૫. ૨. કચ્છગાવઈ જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો વિજય(૨૩) નામે જાણીતો પ્રદેશ. તે સીયા(૧) નદીની ઉત્તરે, શીલવંત(૧) પર્વતની દક્ષિણે, પમ્હકૂડ(૧) પર્વતની પૂર્વે અને દહાવઈ (૨) નદીની પશ્ચિમે આવેલો છે. તેની લંબાઈ, પહોળાઈ વગેરે બરાબર કચ્છ(૧) મુજબ છે. અરિઢપુરા તેનું પાટનગર છે.'
૧. જબૂ.૯૫, સ્થા. ૬૩૭. ૩. કચ્છગાવઈ પહકૂડ(૧) પર્વતના ચાર શિખરોમાંનું એક.'
૧. જબૂ.૯૫. કચ્છગાવતી (કચ્છકાવતી) જુઓ કચ્છગાવઈ.
૧. સ્થા.૬૩૭. કચ્છભ (કચ્છ૫) રાહુ(૧)નું બીજું નામ.
૧. સૂર્ય.૧૦૫, ભગ.૪૫૩. કચ્છાવઈ (કચ્છાવતી) આ અને કચ્છગાવઈ એક છે.
૧. જબૂ.૫. કઠુલ્લણારય (કચ્છલ્લનારદ) સોરિયપુરના જખ્ખદત્ત(૧) અને સોમજસાનો પુત્ર.' બીજાઓને લડાવવા-ઝઘડાવવા અને તે પ્રસંગને માણવા માટે જાણીતો પરિવ્રાજક તે હતો. એક વાર તે હત્થિણાઉર ગયો જ્યાં દોવઈએ તેનો યોગ્ય આદર ન કર્યો. તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org