________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. પ્રજ્ઞા.૩૭.
કક્કિ (કલ્કિ) પાડલિપુત્તનો ભાવી રાજા જે શ્રમણસંધનું અપમાન ક૨શે.૧ ૧. મનિ.પૃ.૧૨૬, ૧૭૯, તીર્થો.૬૭૩.
૧. કક્કોડઅ (કર્કોટક) અણુવેલંધર દેવો જ્યાં રહે છે તે પર્વત. તે લવણ સમુદ્રમાં ઉત્તરપૂર્વમાં ૪૨,૦૦૦ યોજનના અંતરે આવેલો છે. તેની ઊંચાઈ ૧૭૨૧ યોજન છે. તેના રાજાનું પણ આ જ નામ છે. તે રાજા અણુવેલંધરણાગરાય નામે પણ જાણીતો છે. તેના પાટનગરનું પણ આ જ નામ છે.
૧.જીવા.૧૬૦, ભગત.પૃ.૧૯૯,
સ્થા. ૩૦૫.
૨.સ્થા.૩૦૫.
૨. કક્કોડઅ સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના કુટુંબનો સભ્ય.' સંભવતઃ આ જ કક્કોડઅ(૧)નો રાજા છે.
૧. ભગ.૧૬૭.
૧
૧. કચ્ચાયણ (કાત્યાયન) કોસિય(૫) ગોત્રની શાખા. આચાર્ય પભવ અને શ્રમણ છંદ(૨) આ શાખાના હતા.
૧. સ્થા. ૫૫૧.
૨. કચ્ચાયણ મૂલ નક્ષત્રનું ગોત્રનામ.૧ ૧. સૂર્ય.પ૦, જમ્મૂ. ૧૫૯.
૩. સમ.૧૭.
૪. જીવા.૧૬૦.
૨.નન્દિ.ગાથા ૨૩, નન્દ્રિમ.પૃ.૪૮. ૩. ભગ,૯૦,
Jain Education International
૧૬૭
૧. કચ્છ જંબૂદીવના મહાવિદેહ ક્ષેત્રમાં આવેલો વિજય(૨૩) નામનો પ્રદેશ. તે સીયા(૧) નદીની ઉત્તરે, ણીલવંત(૧) પર્વતની દક્ષિણે, માલવંત(૧) પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ (૧) પર્વતની પશ્ચિમે આવેલ છે. તેની ઉત્તરથી દક્ષિણ લંબાઈ ૧૬૫૯૨ યોજન છે અને પૂર્વથી પશ્ચિમ પહોળાઈ ૨૨૧૩યોજનમાં કંઈક ન્યૂન છે. વેયઢ(૧) પર્વત તેના બરાબર કેન્દ્રમાં છે. ખેમા તેનું પાટનગર છે.૧
૧. જ‰.૯૩, ૯૫, સ્થા. ૬૭૩.
૨. કચ્છ તિત્શયર ઉસભ(૧)નો પુત્ર. તેણે તેના ભાઈ મહાકચ્છ સાથે સંસારનો ત્યાગ કરી કેટલાક વખત સુધી ઉસભની આજ્ઞામાં શ્રમણત્વ પાળ્યું. પછી તે બન્ને પરિવ્રાજકો બનીગયા. ણમિ(૩) અને વિણમિ અનુક્રમે કચ્છ અને મહાકચ્છના પુત્રો હતા.' ૧. આચૂ.૧.પૃ.૧૬૦-૧૬૧, કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૭. ૩. કચ્છ કચ્છ(૧)માં આવેલા વેયઢ(૧) પર્વતના બે શિખરો. તે બન્ને શિખરોના અધિષ્ઠાતા દેવોનાં નામ પણ કચ્છ જ છે.
૧
૧. જમ્મૂ.૯૩, સ્થા. ૬૮૯.
૨. જમ્મૂ.૯૧,૯૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org