________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૬૫ જિલ્લામાં આવેલા વર્તમાન કપિલ સાથે સ્થાપવામાં આવી છે. ૧૩ ૧.જ્ઞાતા,૭૪, પ્રજ્ઞા.૩૭, આવયૂ.૨. | ૮. ઉપા.૩૫, સ્થાઅ.પૂ. ૪૦૧-૪૦૨. પૃ.૨૩૭, ઔપ. ૩૯.
૯ પ્રશ્નઅ.પૃ.૮૭, જ્ઞાતા.૧૧૬. ૨. જ્ઞાતા. ૧૧૮.
૧૦. નિશીયૂ.૨,પૃ.૨૧, ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ૩. જ્ઞાતા.૧૫૭, ઉપા. ૩૫.
ઉત્તરાનિ પૃ.૩૭૯, ઉત્તરાશા.પૃ.૩૭૭. ૪. તીર્થો. ૫૦૨.
૧૧. ઉત્તરાર્. પૃ.૧૭૮. ૫. ઔપ.૪૦, ભગ. ૫૩૦. ૧૨. ઉત્તરા.૧૮.૧, ઉત્તરાયૂ.પૃ.૨૪૮, ૬. આવયૂ.૧, પૃ.૪૨૨, સ્થાઅ. પૃ. | ઉત્તરાનિ.પૃ. ૪૩૮.
૪૧૨, વિશેષાકો. પૃ. ૬૯૩. | ૧૩. જિઓડિ. પૃ. ૮૮. ૭. ઉપા. ૩૫, સ્થાઅ. પૃ. ૫૭૯ કંપિલ્લપુર (કામ્પિત્યપુર) આ અને કંપિલ્લ(૪) એક છે."
૧. જ્ઞાતા.૭૪, તીર્થો.૫૦૨, ઔપ.૪૦, ભગ.પ૩૦, ઉપા.૩૫. કંપેલ્લપુર (કોમ્પિલ્યપુર) આ અને કંપિલ્લ(૪) એક છે.'
૧. આવચૂ.૧,પૃ.૪૨૨. કંબલ રાગકુમાર દેવ. તે અને બીજો ભાગકુમાર દેવ સંબલ તેમના પૂર્વભવમાં બળદો હતા. તે બન્નેએ તેમના માલિકની જેમ જ વ્રતોનું પાલન કર્યું જેના પરિણામે તેઓ મૃત્યુ પછી રાગકુમાર દેવી તરીકે જન્મ્યા હતા. ગંગા પાર કરતા મહાવીરના માર્ગમાં આવેલા વિપ્નોને તેમણે દૂર કર્યા હતા.'
૧. આવનિ.૪૭૦-૪૭૨, આવયૂ.૧,પૃ.૨૮૦,વિશેષા.૧૯૨૪-૨૬, કલ્પવિ.પૃ.૧૩૩, કલ્પશા.પૃ.૧૨૬. કંબુ લતા સ્વર્ગ (કલ્પ)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જયાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષનું છે, જ્યાં બાર પખવાડિયે દેવો એક જ વાર શ્વાસ લે છે અને જયાં દેવોને બાર હજાર વર્ષે એક વાર જ ભૂખ લાગે છે.'
૧. સમ.૧૨. કંબુગ્ગીવ (કબુગ્રીવ) કંબુ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. કંબોય (કમ્બોજ) અણારિય(અનાય) દેશ.' તે તેના અશ્વો માટે પ્રખ્યાત છે. તેની એકતા કાશમીરની ઉત્તરે આવેલા ઘ૭ ભાષા બોલતા પામીરપ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રશી. પૃ. ૧૨૩.
ઉત્તરાશા. પૃ. ૩૪૮. ૨. ઉત્તરા. ૧૧.૧૬, ઉત્તરાયૂ.પૃ.૧૯૮. ૩. ભાભુ. પૃ. ૨૯૭-૩૦૫. કંમરગામ (કર્મકારગ્રામ) પોતાની દીક્ષા પછી તરત જ મહાવીર જે સન્નિવેશમાં ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org