________________
૧૬૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કંત તિર્થીયર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. કંદ (ક્રન્ટ) આ અને કંદિય એક છે.'
૧. સ્થા. ૯૪. કંદપ્પ (કન્દર્પ) મોટેથી ખડખડાટ હસતો દેવ. તે સક્ક (૩)ના લોગપાલ જમ્મ(૨)ની આજ્ઞામાં છે. ૧. પ્રશ્ન.૨૫, પ્રશ્નઅ.પૃ.૧૨૧, પ્રજ્ઞા.૨૬૫.
૨. ભગ. ૧૬૬. કંદપ્રિય (કાન્દપિક) સમણ(૧) ભિક્ષુઓનો એક વર્ગ. તે લોકોને હસાવીને પોતાની આજીવિકા રળતા હતા. ૧. ઔપ.૩૮, ભગ.૨૫.
૨. ભગઅ.પૃ.૫૦, પા. ૯૨. કંદહાર (કદાહાર) કંદમૂળ ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ.'
૧. ભગ. ૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, આચાચૂ.૧,પૃ.૨૫૭. કિંદિર (ક્રન્દિત) વાણમંતર દેવોનો એક વર્ગ. તેના બે ઇન્દ્રો છે – સુવચ્છ(૨) અને વિસાલ(૨).
૧. પ્રજ્ઞા.૪૭, ૪૯, સ્થા. ૯૪, પ્રશ્ન. ૧૫. ૧. કંપિલ (કામ્પિત્ય) અંતગડદસાના પ્રથમ વર્ગનું સાતમું અધ્યયન.
૧. અન્ત.૧. ૨. કંપિલ્લ બારવઈ નગરીના અંધગવહિ અને ધારિણી (પ)નો પુત્ર. તેણે તિત્યયર અરિટ્રણેમિની આજ્ઞામાં રહી બાર વર્ષ સુધી શ્રમણ જીવનની આરાધના કરી અને પછી સેતુંજ પર્વત ઉપર મોક્ષ પ્રાપ્ત કર્યો."
૧. અત્ત.૨. ૩. કંપિલ્લ ચક્રવટ્રિબંદર (૧)ની પત્ની મલયવઈ(૧)ના પિતા.'
૧. ઉત્તરાનિ. પૃ. ૩૭૯. ૪. કંપિલ્લ પંચાલની ગંગા નદીના તીરે આવેલી રાજધાની. દોઈનો સ્વયંવર આ નગરમાં થયો હતો. તિર્થંકર પાસ(૧) અને મહાવીર આ નગરમાં આવ્યા હતા. તેરમા તિર્થીયર વિમલે આ નગરમાં જન્મ લીધો હતો તેમ જ દીક્ષા પણ ગ્રહણ કરી હતી.'પરિવ્રાજક અગ્ગડ(૧)" અને સિહવ આસમિત આ નગરમાં આવ્યા હતા જયારે શ્રાવક કુંડકોલિય તો આ નગરના જ હતા. આ નગર ઉપર રાજ કરનાર કેટલાક રાજાઓનાં નામ આ પ્રમાણે છે – જિયg(૨), દુવ૬, બંદિર(૧), દુમુહ(૩) અને સંજય(૧).૧૨ કંપિલની એકતા ઉત્તરપ્રદેશના ફરુખાબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org