________________
૧૪૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કિંઈ તેમાં પડે તેને બહાર ફેંકી દે છે.'
૧. જબૂ. ૫૫. ૨. ઉમ્મગ્ગજલા ખંડuવાયગુહા નામની ગુફામાં વહેતી નાની નદી.'
૧. જબૂ. ૬૫. ઉમ્મજ્જગ અથવા ઉમ્મwય (ઉન્મજ્જક) પાણીમાં એક જ ડૂબકી મારીને સ્નાન કરતા વાનપ્રસ્થ તાપસોનો એક વર્ગ.'
૧. ભગ.૪૧૭, નિર.૩.૩., પ.૩૮, ભગઅ.પૃ.૫૧૯. ઉમ્મત્તલા (ઉન્મત્તજલા) મહાવિદેહમાં વહેતી સીયા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પૂર્વે, રમ્મગ(૪)ની પશ્ચિમ સીમા ઉપર આવેલી નદી.'
૧. જબૂ.૯૬, સ્થા.૧૯૭, ૫૨૨. ઉન્માદ (ઉન્માદ) વિયાહપણત્તિના ચૌદમા શતકનો બીજો ઉદ્દેશક.'
૧. ભગ.૫૦૦. ઉમિમાલિણી (ઊર્મિમાલિની) મહાવિદેહમાં વહેતી સીઓયા નદીની ઉત્તરે અને મેરુ પર્વતની પશ્ચિમે વહેતી અંતરનદી.'
૧. સ્થા.૧૯૭, પ૨૨, જબૂ.૧૦૨. ઉમ્મય (ઉન્મચ) એક જાયવ રાજકુમાર.'
૧. જ્ઞાતા. ૧૨૨. ઉરભિજ્જ (ઉરબ્રીય) ઉત્તરઝયણનું સાતમું અધ્યયન. જુઓ ઓરલ્મ.
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯. ઉલુગણ્યિ (ઉલ્કાલિ) સૂર્યાસ્ત થયા પછી પણ કપડાં સાંધતા સાધુનું ઉપનામ."
૧. બૃભા. ૪૯૯૧. ઉલૂમ (ઉલૂક) એક વંશ. તેરાસિય(૧) સિદ્ધાન્તના સ્થાપક રોહગુત્ત આ વંશના હતા.'
૧. વિશેષા. ૩૦0૮. ઉલ્લગચ્છ ઉદેહગણ(૨)ની છ શાખાઓમાંની એક.'
૧. કલ્પ (થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૯. ઉલ્લગતીર (ઉત્સુકતીર) ઉલુગાના તીરે આવેલું નગર.' મહાવીર ત્યાં ગયા હતા. આ જનગરમાં હિવ ગંગે ક્રિયાનો પોતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો હતો. આ નગરમાં એગજંબૂનું ચૈત્ય હતું.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org