________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૪૫ ૪. ઉપ્પલા(૧) પિસાય દેવોના ઇન્દ્ર કાલ(૪)ની મુખ્ય પત્ની. તેના પૂર્વભવમાં તે ણાગપુરના ગૃહસ્થ ઉપ્પલ(૩)ની પુત્રી હતી.(૨) મહાકાલ(૯)ની મુખ્ય પત્નીનું નામ પણ ઉપ્પલા જ છે.
૧. જ્ઞાતા.૧૫૩, ભાગ. ૪૦૬, સ્થા.૨૭૩. પ. ઉMલા મંદિર(૩) પર્વત ઉપર આવેલા જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.
૧. જખૂ. ૯૦, ૧૦૩. ઉપ્પલજ્જલા (ઉત્પલોજજ્વલા) મંદર(૪) પર્વત તેમજ જંબુસુદંસણા વૃક્ષની દક્ષિણપૂર્વમાં આવેલા વનમાં આવેલી પુષ્કરિણી.'
૧. જબૂ. ૯૦,૧૦૩. ઉખાયપવ્યય (ઉત્પાતપર્વત) જે પર્વતો ઉપર તિર્યશ્લોકમાં જવા માટે દેવોના ઇન્દ્રો ઊતરી આવે છે તેમને ઉષ્માપવ્યય કહેવામાં આવે છે. તે પર્વતોનાં નામ છેતિગિચ્છિકૂડ(૨), રુગિંદ વગેરે."
૧. ભગઅ.પૃ.૧૪૪, ભગ.૧૧૬, ૫૮૭, જીવા.૧૨૭, સમ.૧૭, સ્થા. ૭૨૮. ઉપ્પાયપુવ (ઉત્પાદપૂર્વ) ચૌદ પુલ્વ ગ્રન્થોમાંનો પ્રથમ. તે દ્રવ્યોના પર્યાયોના ઉત્પાદનું નિરૂપણ કરે છે. તેમાં દસ અધ્યયનો અને ચાર ચૂલિકાઓ(પરિશિષ્ટો) હતા.' તે લુપ્ત થઈ ગયો છે. ૧. નન્ટ.૫૭, નન્ટિયૂ.પૃ.૭૫, નન્ટિમ.પૃ. ૨૪૦-૪૧, નન્દિહપૃ.૮૮, સ્થા.૩૭૮,
૭૩૨, સમ. ૧૪૭. ઉમક્ઝાયણ (અવમજ્જાયણ) આ અને ઓમજ્જાયણ એક છે.
૧. સૂર્ય.૫૦. ૧. ઉમા બીજા વાસુદેવ(૧) દુવિટ્ટની માતા.'
૧. સ.૧૫૮, સ્થા.૬૭૨, તીર્થો.૬૦૩. ૨. ઉમા ઉજ્જૈણીની ગણિકા. તેની સાથે મહેસ્સર જ્યારે કામક્રીડા કરતો હતો ત્યારે પોઆના સેવકોએ તે મહેસરની હત્યા કરી હતી.
૧. આવચૂ.૨,પૃ.૧૭૬. ૩. ઉમા પ્રસિદ્ધ હિંદુ દેવ મહેશની પત્ની. જેના છેડે બંભાણ અને વિહુ(૮) પણ પહોંચી શક્યા ન હતા તેવું મહેશનું લિંગ ઉમાના શરીરમાં સમાઈ શક્યું.'
૧. નિશીયૂ. ૧.પૃ.૧૦૪. ૧. ઉમ્મગ્ગજલા (ઉન્મગ્નજલા) તિમિસ્યગુહામાં વહેતી નાની નદી. તેનું પાણી જે
Toy Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org