________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧ ૨૩ ૧. પ્રજ્ઞા. ૪૯, સ્થા.૯૪. ઇસિગિણ (ઇસિકિણ) આ અને ઇસિણ એક છે.'
૧. ઔપ. ૩૩. ઇસિગિરિ (ઋષિગિરિ) તિર્થીયર પાસ(૧)ના તીર્થમાં થયેલો બ્રાહ્મણ પરિવ્રાજક જેને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.'
૧. ઋષિ.૩૪, ઋષિ(સંગ્રહણી). ઇસિગુત્ત (ઋષિગુપ્ત) વાસિટ્ટ ગોત્રના સુહત્યિ(૧)ના શિષ્ય. માણવગણ(૨) તેમનાથી શરૂ થયો. તે પોતે પણ વાસિષ્ઠ ગોત્રના હતા.'
૧. કલ્પ(થરાવલી).૭, કલ્પવિ. પૃ. ૨૬૦. ઈસિગુત્તિઅ (ઋષિકુતીય) માણવગણ(૨)ની શાખા.'
૧. કલ્પ.પૃ. ૨૬૦. ઇસિણ એક અણારિય (અનાર્ય)દેશ જ્યાંની કન્યાઓને રાજાના અન્તઃપુરોમાં લાવવામાં આવતી અને દાસીઓ તરીકે રાખવામાં આવતી. ઈસિણ, ઈસિગણ અને ઇસિગિણ નામોથી પણ તેનો ઉલ્લેખ થયો છે.'
૧. જ્ઞાતા.૧૮,૪૩, ભગ. ૩૮૦, ઔપ.૩૩. ઇસિતલા (ઋષિતડાગ) તોસલિ(૧)માં ઇસિવાલ(૧) દ્વારા નિર્માણ કરાયેલું તળાવ.' લોકો અહીં દર વર્ષે અઢાડિયામહિમા (આઠ દિવસનો ધાર્મિક વિધિ) કરતા. તે સંભવતઃ કિરોએ વડે ઉલ્લેખ પામેલું ધૌલિડુંગર નજીક આવેલું કોન્સલગાંગ અથવા કોસલગંગા તળાવ છે.'
૧. બૃભા. ૪૨૨૩. ૨. બૃભા. ૩૧૪૯-૫૦. ૩. જુઓ જિઓડિ. પૃ.૨૦૫. ઇસિદત્ત (ઋષિદત્ત) સુફિયસુપ્પડિબુદ્ધ ગુરુના પાંચ શિષ્યોમાંનો એક.૧
૧. કલ્પ (થરાવલી). ૭, કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨. ઇસિદત્તિ (ઋષિદત્તીય) માણવગણ(૨)ની એક શાખા.
૧. કલ્પ. પૃ. ૨૬૦. ૧. ઇસિદાસ (ઋષિદાસ) અણુત્તરોવવાઇયદસાનું પહેલું અધ્યયન. વર્તમાનમાં તો તે તેના ત્રીજા વર્ગનું ત્રીજું અધ્યયન છે. ૨ - ૧. સ્થા. ૭૫૫.
૨. અનુત્ત.૩. ૨. ઈસિદાસ રાયગિહની સન્નારી ભદ્દા(૭)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરીને મહાવીરનો શિષ્ય બન્યો હતો.૧
૧. અનુત્ત.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org