________________
૧૨૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દિસાકુમારી.
૧. સ્થા. ૬૪૩, જબૂ.૧૧૪, આવયૂ.૧,પૃ.૧૩૮, તીર્થો.૧૫૭. ૨. ઈલાદેવી આ અને ઈલા(૧) એક છે.'
૧. શાતા.૧૫૧, નિર.૪.૭. ૩. ઇલાદેવીપુફચૂલાનું સાતમું અધ્યયન.
૧. નિર.૪.૧. ૪. ઇલાદેવી સિહરિ પર્વતનું શિખર.૧
૧. જબૂ.૧૧૧. પ. ઇલાદેવી ચુલ્લ-હિમવંત પર્વતનું શિખર. તે જ નામની ત્યાં વસતી દેવીના નામ ઉપરથી તેનું નામ પાડવામાં આવ્યું છે.'
૧. જબૂ. ૭૫. ઇલાપુર (ઇલાપુત્ર) ઈલાવદ્ધણગરના વેપારીનો પુત્ર. તે એક નટીના પ્રેમમાં પડ્યો અને લાંબા સમય સુધી તેની સાથે રહ્યો. ત્યારબાદ તે બેણાતડ નગરમાં એક મુનિથી બહુ પ્રભાવિત થયો. તેને વાંસ ઉપર નાચતાં નાચતાં કેવળજ્ઞાન થયું અને છેવટે તે મોક્ષ પામ્યો. તે ઇલાઇપુર તરીકે પણ પ્રસિદ્ધ છે. ૨ ૧. આવનિ.૮૪૭, ૮૬૬,૮૭૯,આવયૂ.૧.પૂ.૪૮૪,૪૯૮, વિશેષા.૩૨૯૦, ૩૩૩૨,
૩૩૪૮, મર. ૪૮૩, આવ.પૃ. ૨૭, સૂત્રશી. ૫.૧૭૨. સૂત્રચૂ.પૃ. ૨૧૧, આવહ. પૃ.
૩પ૯. ૨. સૂત્રચૂ-પૃ. ૨૧૧. ઇલાવડંસગ (ઇલાવતંસક) જ્યાં ઇલાદેવી(૨)નો વાસ છે તે સ્વર્ગીય સ્થાન.૧
૧. જ્ઞાતા.૧૫૧. ઇલાવદ્ધણગર (ઇલાવર્ધનગર) જ્યાં ઇલાપુત્ત જન્મ્યો હતો તે નગર. તે બેષ્ણા(૧)ના તટ ઉપર આવેલું હતું.'
૧. આવયૂ.૧.પૃ.૪૮૪. ઇસ્લાતિત્થર ઉસભ(૧) જે દેશ ગયા હતા તે દેશ તેનો ઉલ્લેખ બહલી, અડંબ અને જોરણગ સાથે થયો છે. આ ઈલ્લા કદાચ પામિરની ઉત્તરપશ્ચિમે આવેલા અલઈ પર્વતોનો પ્રદેશ હોય.
૧. આવનિ.૩૩૬, વિશેષા.૧૭૧૬, આવમ પૃ.૨૨૮, આવહ પૃ.૧૪૭.
૨. જિઓમ. પૃ.૮૦. ઇસિ (ઋષિ) દક્ષિણના ઇસિવાઇય વાણમંતર દેવોનો ઇન્દ્ર.૧
૩૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org