________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૦૯
૧.સ્થા. ૫૮૭, આવયૂ.૧.પૃ.૪૨૨, | પૃ.૧પ૩, ૧૬૨
આવભા. ૧૩૨, વિશેષા.૨૮૯૦-૯૧ર. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૧૬૨-૧૬૫,
નિશીભા. ૫૬૦૦, ઉત્તરાનિ. | આવચૂ.૧. પૃ.૪૨૨. આસમુહ (અશ્વમુખ) એક અંતરદીવ."
૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, જીવા. ૧૦૮, નન્દિમ. પૃ. ૧૦૩. ૧. આસસેણ (અશ્વસેન) ચક્કવષ્ટિ સર્ણકુમારના પિતા.'
૧. સમ.૧૫૮, ઉત્તરાક. પૃ. ૩૨૦. ૨. આસસણ વાણારસીના રાજા. તેવીસમાં તિર્થંકર પાસ(૧)ના તે પિતા હતા. વામા(૧) તેમની રાણી હતી. તે અસ્સલેણ તરીકે પણ જાણીતા હતા. ૧. કલ્પ.૧૫૦, સમ.૧૫૭.
૨. તીર્થો. ૪૮૬, આવનિ. ૩૮૨. આસા (આશા) ઉત્તર રુયગ(૧) પર્વતના વિજય(૨૦) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.'
૧. સ્થા.૬૪૩, જબૂ.૧૧૪. આસાગર (આશાકર) ણંદણ(૧)ના ધર્મગુરુ. તેમના પૂર્વભવમાં તે બન્ને અનુક્રમે સાતમા બલદેવ(૨) અને સાતમા વાસુદેવ(૧) દત્ત(૨) હતા. જુઓ લલિમિત્ત અને સાગર(૩) પણ.
૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૬. ૧.આસાઢ (આષાઢ) એક આચાર્ય અને ત્રીજા ણિહવતેમના પછી તેમના શિષ્યોએ મહાવીરના નિર્વાણના ૨૧૪ વર્ષ પછી રાયગિહમાં બલભદ્ર(૪) રાજાના સમયમાં અવતનો સિદ્ધાન્ત અર્થાત્ જ્ઞાનની અનિશ્ચયાત્મકતાનો સિદ્ધાન્ત સ્થાપ્યો.'સેયવિયા શહેરના પોલાસ(૧) ઉદ્યાનમાં રહેતા હતા ત્યારે ગુરુ આસાઢનું એકાએક મૃત્યુ થયું અને તે ણલિણિગુમ્મ(૪)માં દેવ તરીકે જન્મ્યા. પોતે પોતાની પાછળ છોડેલા પોતાના શિષ્યો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી પ્રેરાઈને ગુરુ આસાઢે પોતાના શબમાં પુનઃ પ્રવેશ કર્યો અને પોતાના શિષ્યોને પહેલાંની જેમ જ ઉપદેશ આપવાનું અને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. પોતાનું કાર્ય પૂરું કર્યા પછી તેમણે તેમને સાચી વાત કહી. (હવે પોતે ગુરુ તો શું સામાન્ય સાધુ પણ રહ્યા નથી અને છતાં, તેમણે તેમના વંદન સ્વીકાર્યા તે પોતે ખાટું કર્યું એનું પોતાને દુઃખ છે એમ તેમણે શિષ્યોને જણાવ્યું અને પછી પોતાના સ્વર્ગમાં જતા રહ્યા. આથી શિષ્યોમાં ખળભળાટ મચી ગયો. તેઓ દરેક જણની સચ્ચાઈ કે પ્રામાણિકતામાં સંદેહકરવા લાગ્યા. પરિણામે તેમણે એવો સિદ્ધાન્ત સ્થાપ્યો કે કંઈ પણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી. આ સિદ્ધાન્તને સંશયવાદ કહી શકાય છે અશેયવાદમાં પરિણમે છે. બલભદ(૪) રાજાએ અબત્તના સિદ્ધાન્તમાં રહેલા દોષોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org