________________
શબ્દપરિચય
ઓઘશક્તિ દૂરના કારણમાં રહેલી
:
શક્તિ, જેમ ગાય ઘાસ ખાય અને અનુક્રમે ઘી પેદા થાય તેમ. ઓઘસંજ્ઞા : સમજ વગરની સંજ્ઞા, જેમ વેલડીઓ ભીંત ૫૨ વળે તેમ. ઓજ : ઔદારિક શરીરમાં શુક્રનામની ધાતુ.
ઓથ : છાયા.
શ્રય, આધાર,
આલંબન.
ઓદનઃ ભાત તથા રાંધેલા આહાર. ઓજાહાર : જીવની નવા શરીરની
ઔચિત્ય ઃ ઉચિત લાગે તેવું, યોગ્ય વર્તન, શ્રાવકનો ગુણ છે. ઔત્પાતિકીબુદ્ધિ : અકસ્માત થનારી
|
બુદ્ધિ. તત્કાલ જવાબ આપી શકે. ઔત્સક્ય ઃ ઉત્સુકતા - આતુરતા. ઔયિકભાવ : ઉદય કર્મના નિમિત્તે થતો આત્મપરિણામ.
રચના – પર્યાપ્તિ સમયે યોનિમાં જે પુદ્ગલો ગ્રહણ કરે તે. અર્થાત્ જન્મ લેતા સર્વ જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે તૈજસકાર્પણ શરીરથી જે આહાર ગ્રહણ કરે તે. ઓદ્રાવણ : જીવનું ઉપદ્રવણ કરવું. ઓમ્ ઃ આ એક અક્ષર પંચ પરમેષ્ઠિના આદિ શબ્દોનો છે. અરિહંતનો ‘અ’, સિદ્ધઃ અશરીરીનો અ’, આચાર્યોનો ‘આ’, ઉપાધ્યાયનો - ‘ઉ’ (સાધુ) - મુનિનો મ્’. અ અ આ ઉ મ = ઓમ્. તે પ્રણવમંત્ર છે. તેનું ધ્યાન કરવામાં આવે છે. ઓમ્ ત્રણે લોકનું પ્રતીક છે. તેને અંકિત કરતી આકૃતિમાં ત્રણે લોક દર્શાવેલા છે. અધોલોકનો અ’ ઊર્ધ્વલોકનો ઉ, મધ્યલોકનો મુ અ+ઉ+મા ઓમ્. તેની અંકિત
Jain Education International
૬૫
ઔદારિક વર્ગા
સ૨ળ આકૃતિ ‘ૐ’ છે. ભારતના પ્રાયે સર્વ ધર્મમાં ભેદભાવ રહિત ૐ ઉપાસ્ય છે.
ઓળંબડો : ઉપાલંભ, ઠપકો, મીઠો આરોપ.
ઓંકાર મુદ્રા ઃ અનામિકા, કનિષ્ઠા અને અંગૂઠાથી નાકને પકડવું.
ઔ
આત્મભાવ, તે ચાર ગતિ, ચાર કષાય, ત્રણલિંગ (વેદ) મિથ્યાદર્શન, અજ્ઞાન, અસિધ્ધત્વ (સંસારી) છ લેશ્યારૂપે છે. ઔદારિક વણા : ઔદારિક શરીર બનાવવા યોગ્ય પુદ્ગલો. તિર્યંચ તથા મનુષ્યોના ઇન્દ્રિયઃ ગોચર સ્થૂલ (ઉદા૨) શરીરને ઔદારિક શરીર કહે છે, અર્થાત્ સમૂર્ચ્છન અને ગર્ભજ જન્મથી ઉત્પન્ન થતા શરીર ઔદારિક છે. જીવ નવીન શરીરના પુદ્ગલો કાર્યણકાય યોગની સહાયથી ગ્રહણ કરે છે. તે ખલ-૨સરૂપે તેજસ શરીરના
For Private & Personal Use Only
-
-
www.jainelibrary.org