________________
રિપુ
જેની સાથે લગ્ન લેવાયાં હતાં. પરંતુ પશુના પોકારથી નેમનાથ લગ્ન કર્યાં વગર જ પાછા ફરી દીક્ષિત થયા હતા.
રિપુ : દુશ્મન શત્રુ.
રીઝઃ પ્રસન્નતા. રુક્મિ : એ નામનો પર્વત.
રૌદ્ર : ભયંકર, ભયાનક, અતિ ઉગ્ર. રીપ્સ : રૂપાનું.
૪૨૨
લ
લક્ષ્ય : હેતુ - ઉદ્દેશ. (જ્ઞાન) લઘુ : નાનું, હળવું. લઘુહિમવંત : ભરતક્ષેત્રની સીમાએ આવેલ એક પર્વત.
લબ્ધ : મેળવેલું. લબ્ધિ ઃ પ્રાપ્તિ, ઐશ્વર્ય. લબ્ધિ ઇન્દ્રિય : ભાવેન્દ્રિયનો પ્રકાર. લય : લીન થવું. ઓગળી જવું. લલિત : સુંદર, મનોહર.
લવ : લેશ માત્ર, કણ માત્ર, તદ્દન
હું
સ્વસ્થ, આઠ ક્ષણ જેટલો સમય. લવસત્તમ : અનુત્તર વિમાન વાસી દેવો માટે એમ કહેવાય છે કે પૂર્વજન્મના સંયમ જીવનમાં એવી ઉચ્ચતા હતી કે જો તેઓનું આયુષ્ય ફક્ત સાત લવ જેટલું વધુ હોત તો તેઓ નિર્વાણ પામ્યા હોત. લહિર : (રી) તરંગ, મોજુ. લાઘવ: લઘુતા, હળવાપણું (હલકાઈ)
Jain Education International
સરળ
લાભાંતરાય : આ કર્મના ઉદયથી
જીવને વસ્તુ સામગ્રી ધન ઇત્યાદિનો લાભ ન મળે. લિપ્તદોષ : કોઈ પણ પ્રકારના લેપ
વાળા હાથ વડે અન્યને આહાર કે ભિક્ષા આપવાથી લાગતો દોષ. લિંગ : ચિહ્ન, નિશાની.
લીખ ઃ એક જાતનું પિરમાણ, માપ. લેશઃ અત્યંત અલ્પ માપનું પ્રમાણ. લેશ્યા : કષાયથી રંજિત થયેલા અધ્યવસાય.
લોક ઃ જગત, વિશ્વ, સંસાર જેમાં જીવાદિ છ દ્રવ્યો રહ્યા છે. લોકનાલી : જેમાં ત્રસ જીવોની વિશેષતા તેવી સમગ્રલોક પ્રમાણ મધ્યમાં આવેલી ત્રસ નાડી. લોકસ્વરૂપ ભાવના ઃ ધર્મધ્યાનના એક પ્રકારની ચિંતનરૂપ ભાવના. બાર ભાવનામાંની દસમી ભાવના. લોકાકાશ : જેમાં જીવાદિ છ દ્રવ્યો ધારણ થયાં છે તે આકાશ. લોકાગ્ર ઃ મુક્તિસ્થાન. સિદ્ધશિલા. લોકાલોકવ્યાપી : કેવળજ્ઞાનની શક્તિ. લોકૈષણા ઃ લોક પ્રતિષ્ઠાની આકાંક્ષા, લોકમાં શ્રેષ્ઠ ગણાવાની ઇચ્છા. લોકોત્તર ઃ લોકમાં અસામાન્ય. લોપ : અદૃશ્ય થવું, નાશ, ક્ષય. લોભસંજ્ઞા : મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયમાં પરિગ્રહની વૃદ્ધિ કરવાની ઇચ્છા.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org