________________
શબ્દકોશ
સાધુઓ મનદંડને જીતે છે. મનનીય ઃ મનન કરવા જેવું. મનપ્રદૂષણ : ઈર્ષાભાવ સહિત વંદન ક૨વું તે પ્રકારનો દોષ. મનયોગ મન્દ્વારા આત્મપ્રદેશોનું સ્પંદન થયું.
:
મનઃ પરિચારી : નવથી
બારમાં દેવલોકના દેવો માનસિક જ વાસનાયુક્ત હોય.
મન:પર્યવજ્ઞાન : અઢી દ્વીપમાં રહેલા સંશિ વિચારયુક્ત જીવોના મનના વિચારો જાણવાની જ્ઞાન શક્તિ જે સંયતિ મુનિને હોય. મનીષિત ઃ ઇચ્છેલું ધારેલું. મનીષી : બુદ્ધિમાન, વિદ્વાન, વિચારક.
મનુજઃ માનવ, મનુષ્ય. મનોજ્ય ઃ મનમાં વિકસે તેવું, મનને જીતી લેનાર.
મનોજ્ઞ : મનવાળું, સુંદર. મન્મથ : કામદેવ.
મરણસંજ્ઞા : મરણ સમયે લેવાતી સંલેખના.
મરણાશંસા : સંલેખના કર્યા પછી સત્કારની ભાવના થવી.
મરણાંતિય : મરણ સમયે કરાતો
સમુદ્દાત. મરીચ (મરીચી) ભગવાન ઋષભદેવના પૌત્ર, ભરતના પુત્ર જેમને ત્રિદંડી વેશ ધારણ કર્યો હતો જે ભગવાન મહાવીરના જીવનો ત્રીજો
Jain Education International
૪૧૭
ભવ.
મરુદેવા : ભગવાન ઋષભદેવના માતા જે ભગવાનના દર્શને જતા કેવળજ્ઞાન પામી પ્રથમ મોક્ષે ગયા. મર્કટબંધ : હાડકાના સાંધાનો મજબૂત
બંધ.
મલ ઃ શરીરના સપ્તધાતુ વગેરે. કર્મમલ, રાગાદિ ભાવરૂપ મલ. મલપરિષહ : સાધુ સાધ્વીજનો સ્નાન
રહિત રહી શારીરિક મેલને કાઢે નહિ તેને સહન કરે. મલ્લિનાથ : વર્તમાન
ઓગણીસમા તીર્થંક.
મહત્તમ : ઘણું મોટું.
મહત્તરાગાર : વડીલ
મહાવિદેહ
ચોવીસીના
ગુરુજનોના કહેવાથી પ્રત્યાખ્યાનમાં રાખેલ
For Private & Personal Use Only
આગાર - છૂટ. મહદિર્ધક : મહાન સંપત્તિવાળો. મહમહ : મઘમઘતું, સુગંધિત. મહાઆરંભ : ઘણો આરંભ. મહાનલ ઃ મોટો અગ્નિ. પરમાત્મા. મહાપ્રજ્ઞ : મહાજ્ઞાની.
મહામહોપાધ્યાય : સંસ્કૃત ભાષાનું સર્વાંગીણ
શાન
ધરાવનાર.
(પદવી)
મહામના : ઉદાર મનવાળો. મહારૌરવ : નરક. મહાર્ણવ : મહાસાગર.
મહાવિદેહ કર્મભૂમિ છે જ્યાં સદા ચોથા આરા જેવો અવસ્થિત કાળ
www.jainelibrary.org