________________
નંદનવન
નંદનવન : મેરુ પર્વત પરનું દેવોનું ક્રીડા
સ્થાન.
નંદાવર્ત : એક પ્રકારનો મોટો સાથિયો. નંદિઃ નંદિસૂત્ર, સૌથી જૂનું છે. નંદિઘોષ : બાર પ્રકારના વાજિંત્રનો અવાજ.
નંદિસાલ ઃ એક પ્રકારનું મંદિર.
:
નંદીશ્વર : આઠમો દ્વીપ (નંદી, નંદીસર,
નંદીસરદ્વીપ).
નાકસ ઃ દેવળમાં વગાડાતો ઘંટ. નાગરી : લિપિ, બાલબોધ, દેવનાગરી,
સંસ્કૃત. હિન્દી, નગરોમાં જાણીતી ભાષા. અન્ય અર્થ : પાણીરહિત મિાન સામગ્રી, સુખડી, મગદળ, આપવા-લેવાનો વ્યવહાર. ચતુરાઈવાળી વાતચીત.
નાઠી : પરોણો, મહેમાન.
નાડ : શરીરની નાડી, રગ (નાડણ કે નાડ) અન્ય અર્થ પ્રદેશ. નાડીકિટ : કૃમિ (કરમ). નાદઃ ધ્વનિ, ઘોષ, અવાજ, સ્વર. નાદબ્રહ્મ : નાદરૂપી પરમતત્ત્વ, નાદનું સૂક્ષ્મ આધાર સ્થાન. નાદ૨ : ઉત્તમ, શ્રેષ્ઠ. નાદા૨ : દેવાળિયો.
નાનત : હલકાઈ, ધિક્કાર ફિટકાર. નાનપ : લઘુતા. ગૌણતા, કલંક, ખામી. નાનાત્ત્વ ઃ વિવિધતા, જુદાપણું દર્શાવે, ભેદભાવ. નાનાવિધ અનેક પ્રકારનું, તરેહ
૩૮૬
Jain Education International
સરળ
તરેહનું. નાભિકુલક૨ : ઋષભદેવના પિતા. નાભિચક્ર : ઘૂંટીનું ચક્ર. કેન્દ્રસ્થાન. નામી - નામીચું : પ્રખ્યાત, વિખ્યાત, શોભીતું, ઉત્તમ.
નામોશી : હીણપત, અપયશ, શરમ, લજ્જા. નારિકેર : નારિયેળ, શ્રીફળ.
*
નાલ : કમળની પોલી ડાંડી, જન્મેલા બાળકનું નારડું) પશુની ખરી. નાસિકેન્દ્રિય : નાકની ઇન્દ્રિય. નાસ્તિક : શ્રદ્ધા વગરનું. ઈશ્વર જેવું નિયામક તત્ત્વ નથી એવું માનનાર સાંખ્ય મત પ્રમાણે પુનર્જન્મ, પરલોક, કર્મક્ળમાં ન માનનાર, વેદ વગેરે શાસ્ત્રો તરફ શ્રદ્ધા ન ધરાવનાર.
:
નિકાય જીવોનો સમૂહ, સમુદાય, (જાતિ) બૌદ્ધ સૂત્રો - સુભાષિતોનો સંગ્રહને આવશ્યક. નિકૃષ્ટ : હલકું. અધમ.
નિક્ષેપ ઃ ફેંકી દેવું. ઉપરથી દાખલ કરવું
*
પ્રક્ષેપ), (ત્યાગ).
નિખિલ : સઘળું, સમસ્ત, સર્વ, તમામ,
સમગ્ર.
નિગડ : બેડી જંજીર.
નિગૂઢ અગમ્ય ન સમજાય તેવું, રહસ્યમય, માર્મિક. નિગ્રહ ઃ ઇંદ્રિયોનો સંયમ. પકડી રાખવું. નિજરૂપ : સ્વરૂપ. (નિજાત્મા).
For Private & Personal Use Only
www.jainelibrary.org