________________
ધર્મચિ
ધર્મરુચિ : નામના મુનિએ કડવી-ઝેરી તૂંબડીની ભિક્ષા મળતા, ભૂમિ ૫૨ના જીવોની રક્ષા માટે પોતે જ તેને વાપરી સંથારો કર્યો, પરિણામે સર્વાર્થસિદ્ધ વિમાને ઉપજ્યા ત્યાંથી એક ભવ કરી મોક્ષ પામશે. ધર્મલાભ : ભિક્ષા લેવા માટે જૈન સાધ્વી-સાધુજનોનો આ ઉચ્ચાર જીવોને ધર્મના લાભ માટે છે. ધર્મસ્વાખ્યાતત્વાનુપ્રેક્ષા : ધર્મ-દુર્લભ ધ્યાનમંત્રઃ હંમેશા ધ્યાનમાં રાખવા
ધ્યાનગમ્ય : ધ્યાન કરવાથી જાણી શકાય તેવું. ધ્યાનબહેરું ઃ કંઈ વિચારમાં હોય ત્યારે ન સાંભળે તેવું.
ભાવના.
જેવો મંત્ર કે સુભાષિત.
ધ્યાવું : ધ્યાનયોગથી ઉપાસના કરવી. ધ્યેય : ધ્યાનનું લક્ષ, પાત્ર, પદાર્થ, વિષય.
ધાત્રી: ધાવમાતા.
ધારણા : મતિજ્ઞાનનો એકભેદ. ધારાવાડી : માંગલિક કે ધાર્મિક પ્રસંગ
માં જમીન ઉપર ગોળાકારે ક૨વામાં આવતી દૂધની કે પાણીની
ધારા.
ધારાવાહી : એક ધાર્યું ચાલે, પ્રવાહ બદ્ધધાર ચાલે તે.
ધારિણી : સતી, અઢારમા તીર્થંકર અરનાથના શાસનની દેવી.
ધારિણી : પૃથ્વી.
ધુતઃ સંયમનું અનુષ્ઠાન. ધુરંધર : નિષ્ણાત, મોટા વિદ્વાન. ધૂમ : સાધુ-સાધ્વીજનોએ આહા૨શુદ્ધિ માટે નિવા૨વાનો દોષ, ધુમાડાની જેમ સંયમને લિન કરે. ધ્યાત : જેને વિષે ધ્યાન કરવામાં આવ્યું હોય તે.
ધ્યાતત્ય : ધ્યાન કરવા જેવું.
Jain Education International
-
૩૮૪
ધ્યાતા : ધ્યાન કરનાર. ધ્યાન : લક્ષ, ચિંતન, સ્મરણ. વૃત્તિઓની એકાગ્રતા, વિચાર, સમાધિ મનન. કાળજી રાખવું. સંભાળ કે ખ્યાલ રાખવો.
સરળ
ધ્રુવ : અચલ, સ્થિર, નિશ્વળ, નક્કી. એક તારો. (ધ્રુવ તારક) ધ્રુવયંત્ર : હોકાયંત્ર.
ધ્રૌવ્ય : પ્રત્યભિજ્ઞાનના કારણભૂત કોઈ પણ દ્રવ્યની નિત્ય અવસ્થા.
ધ્વનિ : અવાજ. નાદ. ધ્વનિતરંગ : અવાજનું મોજું. ધ્રાંત : અંધકાર, અંધારું.
નકાચિત : નિકાચિત, કઠણ ચીકણાં કર્મો. નકિંચિત ઃ કિંચિત. કશું જ નહિ. નક્ષત્ર : આકાશમાં દેખાતા નક્કી કરેલા તારાઓનો તે સ્થિર સમૂહ. નક્ષત્રગૃહ : જેમાં નક્ષત્રના સ્થાન
For Private & Personal Use Only
www.jainelibrary.org