________________
દીર્ઘાયુષ્ય
દીર્ઘાયુષ્ય ઃ લાંબી જિંદગી જીવનારો.
દુરંદેશી : લાંબી નજરવાળું. દીર્ઘદર્શી, લાંબો વિચાર કરનારો.
લાંબી આવરદાવાળો.
દુર્ગમ ઃ ન સમજાય તેવું. મહામુશ્કેલીથી મળે કે પહોંચાય તેવું. દુર્ગંચ્છા : મલિન પદાર્થની ગ્લાનિ થાય તેવી મોહનીય કર્મની પ્રકૃતિ. દુર્ભાગઃ એવી નામ કર્મની પ્રકૃતિ કે ઉપકાર કરવા છતાં પ્રિય ન લાગે. દુર્ઘટ : મહામુશ્કેલીથી ઘડાય તે મળે તેવુ. દુર્લભ. દુસંભવ.
દુર્ઘર્ષ ઃ ખરાબ પ્રકારની અથડામણ. દુર્નિમિત્ત ખરાબ હેતુ, અપશુકન. દુર્લક્ષ અભક્ષ્ય, નહિ ખાવા યોગ્ય
પદાર્થ.
દુર્વ્યવ્યતા : મોક્ષ પામવાની અપાત્રતા. દુર્ભાવ ઃ ખરાબ લાગણી. દુર્ભિક્ષ ઃ ભીક્ષા ન મળે તેવો દેશકાળ. દુર્ભિક્ષ દુકાળ.
દુર્ભેદ : મુશ્કેલીથી ભેદી શકાય. દુર્મતિ : દુર્બુદ્ધિ.
:
દુર્યોધન ઃ મુશ્કેલીથી જીતી શકાય તેવું. દુવિધા: શું કરવું કે શું ન કરવું તેની
૩૮૨
મૂંઝવણ.
દુવિહાર : પાણી મુખવાસ, દવા સિવાય અન્ય અનાજના આહારનો ત્યાગ.
દુશીલ ઃ દુરાચારી.
દુષમ
:
આરો.
અવસર્પિણીકાળનો પાંચમો
Jain Education International
સરળ
દુષમદુષમ : અવસર્પિણીકાળનો છઠ્ઠો
આરો.
દુષમાસુષમા ઃ ઃ અવસર્પિણી કાળનો ચોથો આરો.
દુષ્પકવાહાર : અધકચરું રાંધેલું, તેનું ગ્રહણ અતિચારવાળું છે. દુષ્પઢિલેહણા : અવિધિએ પડિલેહણ કરવું.
દુઃસહ ઃ (અસહ્ય) ઘણા કરે ખમી શકાય તેવું.
દુંદુભિ ઃ એક મોટું વાદ્ય - નગારું. નાદ
અવાજ.
-
દૂરાન્વિત ઃ મારી મચડીને સાધેલું. દૃષ્ટિ : જોવાની ક્રિયા. નજ૨, આંખ. દૃષ્ટિ અગોચ૨ : જોવામાં ન આવે તેવું. દૃષ્ટિવિપર્યાસ : દૃષ્ટિની ભ્રાંતિ. દૃષ્ટિહીન : આંધળું - સમજ વગરનું. દેવકૂષ્ય : દેવે આપેલું વસ્ત્ર. જે દેવો કે ઇન્દ્ર તીર્થંકરને આપે છે. દેવન ઃ જૂગટું, જુગાર, દ્યૂત. દેવાનુપ્રિય : દેવને પણ વહાલું. દેશવિરતિ. અલ્પવ્રતધારી. | દેવાયુષ્કઃ દેવતાનો ભવ.
દેશપ્રત્યક્ષ ઃ અલ્પ પ્રત્યક્ષ. અન્ય પદાર્થની સહાય વગ૨ રૂપી પદાર્થને સ્પષ્ટ જાણે.
દેશવિરાધક :
અલ્પ વિરાધક
(સમ્યક્ત્વ).
દેહદમન : દૈહિક તપશ્ચર્યાં.
દેહોત્સર્ગ : દેહનો ત્યાગ, મરણ થવું.
For Private & Personal Use Only
www.jainelibrary.org