________________
તાદેશ
તાદેશ ઃ સ્વભાવનું, ગુણનું. એના જેવું મળતું.
તામસ ઃ અહંકાર, અજ્ઞાનરૂપી અંધકાર ગુસ્સો, દુર્ગુણી માનવ સર્પ. તામસકર્મ : તમોગુણયુક્ત કાર્ય. તારંગા ગુજરાતમાં આવેલું જૈનોનું મહાન ઐતિહાસિક તીર્થ. તાંત્રિક : માયિક ગુપ્ત વિદ્યાવાળું. તિઇન્દ્રિય : ત્રણ ઇન્દ્રિયવાળો જીવ. તિક્ત સંસ્કૃતમાં કડવું, ગુજરાતીમાં તીખો.
તિક્ષ: તીક્ષ્ણ, તેજ.
તિગ્મ : પ્રચંડ પ્રખર તડકો. તિગ્માંશું - તિગ્મરશ્મિ ઃ સૂર્યનાં કિરણો. તિય : ત્રણ લોક.
૩૭૬
તિા : તૃષ્ણા.
તિતિક્ષા : સુખદુ:ખ સહન કરવાની શક્તિ. સહિષ્ણુતા. (તિતિક્ષ) તિતીર્ષાઃ પાર ઊતરવાની ઇચ્છા. તિથિ : ચંદ્રની ગતિને અનુસરતો દિવસ તારીખ, વાર.
તિથિપત્ર : પંચાંગ.
તિદંડી : સંન્યાસી.
તિમંગળ : તિમિ નામનાં દરિયાઈ પ્રાણીઓને ખાઈ જનારું મોટું દરિયાઈ પ્રાણી.
તિમિર: અજ્ઞાન અંધકાર. તિરછું : વાકું, તિર્થંક, (કાટખૂણો ન હોય તેવો ખૂણો). તિરોધાન : (તિરોભાવ) ઢંકાઈ જવું,
Jain Education International
સરળ
અદૃશ્ય થવું. અંતર્ધાન થઈ જવું, આચ્છાદન, ઢાંકણ,
તિરોભૂત : ઢંકાયેલું, નાશ પામેલું તિર્થંગજાતિ).
તિરોહિત : અદૃશ્ય, અગોચ૨. તિર્થંગલોક : અઢા૨સો યોજન પ્રમાણ
તીતિલોક.
તિર્થંગતિ : ત્રાંસી-આડી ગતિ, પશુપક્ષી વગેરેમાં જન્મ.
તિર્યંચ : જનાવર, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં પશુ, પક્ષી. તિર્યંચગતિ : તિર્યંચ ગતિમાં જન્મ, જ્યાં પરાધીનતા છે.
તિલાંજલિ : તર્પણ કરવા માટે તલ નાંખેલો પાણીનો ખોબો. તદ્દન છોડી દેવું, ત્યાગ કરવો, સર્વથા છોડી દેવું.
તિલો૨ઃ નામનું એક પક્ષી. તિવિહા૨ ઃ પાણી સિવાય ત્રણ આહાર
નો ત્યાગ. તિશઃ ઇચ્છા.
તિથ્ય ઃ પોષમાસ. પુષ્ય નક્ષત્ર. તિષ્યયુગ ઃ કળિકાળ, કળિયુગ. તિહાં : ત્યાં પદ્યમાં ગવાય). તિહુયણ : ત્રણ ભુવન. ત્રણ લોક. તીક્ષ્ણ : ધારવાળું. તીણી અણીવાળું.
સૂઝવાળું, સૂક્ષ્મ બદ્ધિવાળું, તીર્થ : પવિત્ર ધર્મરાગ. (તીર્થભૂમિ) તીર્થસ્વરૂપ : પૂજવાને, આદરને યોગ્ય. તીર્થંકર : જૈનધર્મના પ્રવર્તક જિનેશ્વરો.
For Private & Personal Use Only
www.jainelibrary.org