________________
શબ્દકોશ
૩૬૩
થાય તેવું વ્યર્થ સ્નાન.
ગણ ઃ સમુદાય, સમૂહ, ગણધર : તીર્થંકર ભગવાનના મુખ્ય
શિષ્યો. જે પ્રથમ દીક્ષિત થાય પછી તીર્થંકર ચતુર્વિધ સંઘની રચના કરે.
ગણધરવાદઃ તીર્થંકર પાસે પ્રથમ દીક્ષિત થયેલા મુખ્ય શિષ્યોનું શંકા સમાધાનપૂર્વકનો
ગુરુ-શિષ્ય
સંવાદ.
ગણિપિટક : જૈનધર્મગ્રંથનો સમૂહ. ગણી : સાધુજનોનું એક પદ. ગનીમત : સદ્દભાગ્ય, પ્રભુકૃપા. ગમ ઃ જતું કરવું. મનને રોકવું. શોક, દુઃખ.
ગમ્ય : પહોંચાય તેવું, સમજાય તેવું. ગય: મોટો હાથી, ગજ (ગવંદ).
ગયણ : આકાશ ગગન.
ગયણું : પાણી વગેરે પ્રવાહી ચીજ ગાળવાનું સાધન.
ગયવ૨ : હાથીનો નેતા.
ગરક : લીન, મગ્ન. ગરણીજી : (ગુરુણીજી) આર્યા, સાધ્વી
જી.
ગરીબનવાજ : ગરીબોના બેલી. પરમેશ્વર.
ગર્દતોડ : લોકાંતિક દેવોનો નવમાંનો એક પ્રકાર. આ દેવો તીર્થંકરોને દીક્ષા લેવાની વિનંતી કરવા આવે છે. આ તેમનો આચાર છે.
Jain Education International
ગુણવત
ગર્ભગૃહ ઃ દેરાસરનો અંદરનો ભાગ કે જ્યાં પ્રતિમાજી બિરાજમાન છે. ગભારો.
ગર્ભજ : જન્મનો એક પ્રકાર. ગહન : અન્યને છેતરાવા માટે કરાતું કપટ, ઊંડાણ.
ગેંડ : દડો. સ્તવના.
ગંધર્વ : એક જાતની લિપિ. એક દેવ. અહોરાત્રના ત્રીસમાંનું બાવીસમું મુહૂર્ત.
ગંધર્વકંઠઃ એક જાતનું રત્ન. ગિરનાર : આ ખૂબ પવિત્ર પહાડ છે. શ્રી નૈમનાથ પ્રભુનું દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણક આ જગ્યાએ થયાં છે. રાજીમતીએ અહીં જ પ્રભુના સ્વહસ્તે દીક્ષા લીધી હતી. ગીતાર્થ : બહુશ્રુતી, ઘણા શાસ્ત્રોને
જાણનાર.
ગુણઠાણું : ગુણસ્થાનક, આત્મવિકાસની ચડતી-ઊતરતી શ્રેણી. મોક્ષનું પગથિયું.
ગુણદેશ ઃ ગુણની જગા. પદાર્થના ધર્મ એટલે ગુણોનું ક્ષેત્ર.
ગુણપ્રત્યય : ગુણના અનુષ્ઠાનના બળથી પ્રગટ થતું – ક્ષયોપશમથી થતું
શાન.
ગુણવત્ત્વ : જીવના પારિણામિક ભાવમાંહેનું એક ગુણવાનપણું. ગુણવ્રત : શ્રાવકનું છઠ્ઠ, સાતમું અને
-
For Private & Personal Use Only
www.jainelibrary.org