________________
વારિષેણ
વાષેિણ : એક વિશિષ્ટ મુનિ થઈ ગયા. વારુણી : મદિરા. પશ્ચિમદિશા. સવિશેષ
ધ્યાનનો એક પ્રકાર છે. હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં તેનું વર્ણન છે. વારુણીવર : મધ્યલોકનો ચોથો દ્વીપ -
સાગર
વાર્તા : વિશુદ્ધ ઉચ્ચારપૂર્વક વ્યક્તિવિશેષનું વર્ણન અથવા ધર્મવાર્તા. વાલુકાપ્રભા : સાત નારકીમાંની ત્રીજી નારકી.
વાસક્ષેપ : મંત્રીને કરેલો ચંદનનો ભૂકો. ગુરુજનો શુભાશિષરૂપે સાધકને મસ્તકે મૂકે.
વાસના ઃ શરીરદિને શુદ્ધ, સ્થિર અને આત્મીય માનવારૂપ અજ્ઞાન છે. તેનાથી પુનઃ પુનઃ પ્રવૃત્તિરૂપ અભ્યાસથી ઉત્પન્ન સંસ્કાર તે વાસના છે. દેહનત વિષયો કે ઇન્દ્રિયાભિમુખ વૃત્તિઓના સંસ્કાર તે વાસના છે. વાસુદેવ જૈનદર્શનમાં તીર્થંકરના સમયમાં નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ હોય છે. બંને ભોગાકાંક્ષી અને હિંસકવૃત્તિને કારણે મરીને નરકે જાય છે. વાસુપૂજ્ય : વર્તમાન ચોવીસીના બારમા તીર્થંકર.
:
વાસ્તુ : ઘ૨, નવા ઘરમાં પ્રવેશ કરવા માટે વાસ્તુપૂજન કરવામાં આવે છે.
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
વાહિની : વસ્તુને લઈ જવાનું સાધન (શબવાહિની) વગેરે. વિકટ : મુશ્કેલ, તકલીફવાળું, એક ગ્રહનું નામ છે.
વિકથા : ધર્મકથા કે આત્મહિતરહિત
૨૫૪
કથન કરવું તે. રાજયકથા, દેશકથા, ભોજન કથા, સ્ત્રી-પુરુષ કથા ચાર પ્રકારે છે.
વિકલ : દોષયુક્ત.
:
વિકલન : વહેંચણી ક૨વી. Distribution (વિતરણ) વિકલાદેશ ઃ વિકલ + આદેશ = વસ્તુના અસ્તિત્વ આદિ અનેક ધર્મ, કાળાદિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન રજૂઆત થાય, ત્યારે એક શબ્દમાં અનેક અર્થોના પ્રતિપાદનની શક્તિ ન હોવાથી ક્રમિક પ્રતિપાદન થાય તે. અથવા અંશની કલ્પના કરવી તે નયને આધીન છે. વિકલાંગ : ખોડખાંપણવાળું શરીર. વિકલેન્દ્રિય : બે ઇન્દ્રિયથી માંડીને ત્રણ
અને ચાર ઇન્દ્રિય સુધીના જીવો માટે એક શબ્દ તે વિકલેન્દ્રિય, એકેન્દ્રિય અને પંચેન્દ્રિય સિવાયના.
વિકલ્પ : મન-ચિત્તમાં ઊઠતા તરંગો, વિચારો. તે બે પ્રકારે છે.
૧. જ્ઞાનાત્મક ૨. અજ્ઞાનાત્મક
(રાગાત્મક), રાગાદિના સંપૂર્ણ અભાવને કારણે પ્રગટ થતું
For Private & Personal Use Only
www.jainelibrary.org