________________
વસ્ત્રાંગ
ઊનમાંથી ઉત્પન્ન થતાં રોપજ વસ્ત્ર, વૃક્ષ-વેલ આદિની છાલમાંથી ઊપજતાં વસ્ત્રો વલ્કલ વસ્ત્ર, મૃગ, વાઘ, હાથી વગેરેના ચામડામાંથી ઉત્પન્ન થતાં ચર્મ વસ્ત્ર. વોંડજ અને વલ્કલ વસ્ત્ર, પ્રમાણમાં નિર્દોષ છે.
વસ્ત્રાંગ : વસ્ત્ર પ્રદાન કરવાવાળું કલ્પવૃક્ષ. વહોરાવવું ઃ સાધુ સાધ્વીજનોને આદર પૂર્વક નિર્દોષ ભિક્ષા આપવી. વલિ : અગ્નિ, ઇંધણ, લોકાંતિક દેવોનો એક ભેદ છે.
વંશાનાકી : સાત નારકીઓમાં બીજી નાક.
વાઉકાય : વાયુકાયજીવો, પવનના જીવો. જેનું શરીર પવન છે. વાક્ : વાણી, વચન.
વાલઃ છલ પ્રપંચયુક્ત વાણી. વાક્યડવ : બોલવાની
૨૫૨
Jain Education International
કુશળતા.
સતત બોલ્યા જ કરવું. વાવિલાસ : વાણીનો નિરર્થક શબ્દપ્રયોગ, જેનો કંઈ હેતુ ન હોય. વાક્ય : પદોના, શબ્દોના સમૂહને વાક્ય કહે છે.
વાક્યશુદ્ધિ : વચન-ભાષા સમિતિ, સમ્યક્ પ્રકારે વાણીવ્યવહાર.
વાચક : બાર અંગના જ્ઞાતા વાચક વાચસ્પતિ. વાચના : સત્શાસ્ત્ર, આધ્યાત્મિક
જૈન સૈદ્ધાંતિક
ગ્રંથના સૂત્રો અર્થોનું પાત્ર જીવોને પ્રદાન કરવું, અર્થાત શિષ્યોને ગ્રંથોનું જ્ઞાન આપવું. તેના ચાર ભેદ છે (૧) ના: અન્યદર્શનોનો પૂર્વપક્ષ કરીને તેનું નિરાકરણ કરી પોતાના પક્ષને સ્થાપિત કરવાવાળી વ્યાખ્યા (૨) ભદ્રા ઃ યુક્તિઓ દ્વારા સમાધાન કરીને પૂર્વાપર વિરોધનો પરિહાર કરીને સિદ્ધાંતમાં સ્થિત સમસ્ત પદાર્થોની વ્યાખ્યા. (૩) જ્યા : પૂર્વાપ૨ વિરોધના પરિહાર વગર સિદ્ધાંતના અર્થોનું કથન ક૨વું. (૪) કોઈ વાર ખંડનપૂણ વૃત્તિથી વ્યાખ્યા કરવી તે સૌમ્ય વાંચના. વાચ્યવાચકભાવ : શબ્દ એ વાચક છે.
તેનો અર્થ તે વાચા છે. તે બંનેનો જે સંબંધ તે વાચ્યવાચકભાવ. વાચ્યાર્થ: જે શબ્દથી જે કહેવા જેવું હોય તે જેમ કે ગંગા એટલે ગંગાનદી.
વાણિજ્ય : સાવધ વ્યાપાર તેના પાંચ પ્રકાર છે.
વાણી : ભાષાનું વ્યક્ત થવું. પ્રલાપ, વચન, પયંતિ આદિ વાણીના પ્રકાર.
-
વાતકુમાર ઃ ભવનવાસી દેવોનો એક ભેદ.
વાતવલય ઃ વાયુમંડળ. જે સમગ્ર લોકકાશમાં વ્યાપ્ત છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org