________________
અગમિક
વેદનાં શાસ્ત્રો.
અગમિક : શ્રુત શાસ્ત્રના સરખેસરખા પાઠ ન હોય તે.
અગમ્યાર્થ: સમજી ન શકાય તેવા અર્થો. ગૂઢાર્થ. અગાઢ સમ્યગ્દર્શનનો એક દોષ, દેવગુરુની શ્રદ્ધા છતાં કંઈ શંકા રહે.
અગારી : ઘરમાં રહેવાવાળો અણુવ્રતધારી શ્રાવક-સાધક. અગુપ્તિભય પોતે છુપાવેલી સંપત્તિ કોઈ જાણી જાય તેવો ભય. અગુરુલઘુ : ભારે નહિ અને હલકો નહિ તેવો પદાર્થ (આત્મા). આ ગુણને કારણે દરેક પદાર્થ સંયોગી હોય છતાં પોતાના સ્વભાવે જ રહે છે. જેમકે શરી૨ અને આત્મા બંનેનું પરિણમન સૂક્ષ્મ છે, પરંતુ સ્વભાવરૂપે જ રહે છે. જડ કે ચેતન દરેક દ્રવ્ય સ્વપણે ટકી રહે છે. પદાર્થનો કોઈ ગુણ વીખરાઈ જતો નથી. શરીરની દૃષ્ટિએ શરીર લોખંડ જેવું ભારે નથી અને રૂ જેવું હલકું નથી.
અગુરુલઘુ પ્રતિજીવી ગુણ: ઉચ્ચતા કે નીચતાનો અભાવ. અગુરુલઘુ નામ કર્મ : આ નામકર્મની પ્રકૃતિને કારણે હલકું કે ભારે રારી૨ ન હોય. લોઢા જેવું ભારે હોય તો ખસી ન શકે. રૂ જેવું હલકું
Jain Education International
૪
જૈન સૈદ્ધાંતિક
હોય તો ટકી શકે. સિદ્ધના જીવને આ કર્મ લાગતું નથી. અગૃહિત મિથ્યાત્વ : અનાદિથી પૂર્વનું ચાલ્યું આવતું મિથ્યાત્વ.
અગોચર ઃ ઇન્દ્રિયોથી પર, દૃષ્ટિમાં ન આવે તેવું.
અગ્નિ ઃ રક્તવર્ણ. દીપક આદિની જ્વાળા, પ્રાયે ત્રિકોણ હોય છે. વીજળીનો શુદ્ધિ અગ્નિ પ્રાયે તેજસ્કાય છે. તે જીવો સ્થાવર નામકર્મના ઉદયવાળા છે. પરંતુ ગતિશીલ છે. પ્રયોજનપૂર્વક ગતિ નથી.
ક્રોધાગ્નિ, વિરહાગ્નિ તે માનસિક તાપના પ્રકાર છે.
:
અગ્રપૂજા ઃ પ્રભુની આગળ થતી પૂજા, જેમ કે ધૂપ, દીપ. અશઃ મૂર્ખ, અજ્ઞાની. અજ્ઞાત : અપરિચિત હોવું. પ્રમાદવશ
નિરર્થક પ્રવૃત્તિ કરનાર. અજ્ઞાતાવસ્થા - અજ્ઞાતવાસ : કોઈ ન
જાણે તેમ વસવું.
અજ્ઞાન : અલ્પજ્ઞાન કે વિપરીત જ્ઞાન. સમ્યગજ્ઞાનનો અભાવ. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન તે ઔયિક અજ્ઞાન છે. જ્ઞાનની વિશેષતા હોવા છતાં સમ્યગ્દર્શન-રહિત ક્ષાયોપશમિક જ્ઞાન કહેવાય છે. અજ્ઞાનપરિષહ : સાધક વિચારે કે મેં
જ્ઞાન
For Private & Personal Use Only
www.jainelibrary.org