________________
શબ્દપરિચય
બાદર, સૂક્ષ્મ, શુભ, અશુભ, યશ, કીર્તિ, અપકીર્તિ, તીર્થંકર નામકર્મ, વગેરે ૧૦૩ પ્રકૃતિ છે. તે પ્રમાણેના કાર્યો જેના નિમિત્તે થાય છે તે પુઠૂગલ જીવના સંયોગમાં આવે છે તે નામની સંજ્ઞાવાળો જીવ કહેવાય
29.
નામનિક્ષેપ : નામ-સંજ્ઞા અનુસાર જેમાં ગુણ ન હોય છતાં વ્યવહારને માટે ઇચ્છાને અનુરૂપ આપેલી સંજ્ઞા. જેમકે રિદ્વિ હોય છતાં નામ ધનપાળ હોય.
નામમાલા : શબ્દકોશ.
નાકનાકી :
અતિશય દુઃખ, ભોગવવાનું અધોલોકમાં રહેલું સ્થાન. તેમાં રહેલા જીવો તે નારક–નારકી.
નારાચ સંઘયણ ઃ શરીરની મજબૂતાઈ સૂચવનારું શરીર, સંહનન, છ પ્રકારમાં ત્રીજું. નાસ્તિક્ય નાસ્તિકપણું જીવાજીવને
માન્ય ન કરવાવાળા, બંધ મોક્ષની વ્યવસ્થાને અસ્વીકાર કરવાવાળા. નિકાચિત ઃ નિધત્ત ઃ ઉદયાવલિને પ્રાપ્ત
થયેલું કર્મ અન્ય પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી, પ્રાયશ્ચિત્ત વડે દૂર થાય છે તે નિધત્ત. અને જે ભોગવીને જ દૂર થાય તે નિકાચિત. આવાં કર્મો જિનભક્તિ વડે દૂર થાય છે. નિકાય : સ્વર્ગના દેવોનો
પ્રકાર,
Jain Education International
નિગોદ
સત્તામાં રહેલાં કર્મોના ભેદને પ્રાપ્ત થવાવાળા દેવગતિ નામકર્મના ઉદયના સામર્થ્યને નિકાય કહે છે. નિકૃતિઃ માયાનો એક ભેદ. નિક્ષિપ્ત : આહારનો એક દોષ. નિક્ષેપ : જેના દ્વારા વસ્તુના જ્ઞાનમાં ઉપચારથી વસ્તુને જે પ્રકારથી આક્ષેપ સમજાવવામાં, કરવામાં આવે તે નિક્ષેપ ચાર પ્રકારના છે. નામનિક્ષેપ ઃ કોઈ વસ્તુનું નામથી જ્ઞાન કરવામાં આવે. સ્થાપનાનિક્ષેપ : તે વસ્તુની પ્રતિમા કે આકા૨થી જ્ઞાન કરવામાં આવે. દ્રવ્યનિક્ષેપ તે વસ્તુની પૂર્વાપર અવસ્થાઓનું જ્ઞાન કરવામાં આવે. ભાવનિક્ષેપ : વસ્તુની વર્તમાન અવસ્થાનું જ્ઞાન કરવામાં આવે. નિક્ષેપ વિષય છે, નય વિષયી છે. વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન પ્રમાણ છે. તેના અંશનું જ્ઞાન નય છે. તે બંનેથી થયેલો નિશ્ચય પદાર્થ નિક્ષેપનો વિષય છે. નિગમન : હેતુપૂર્વક પુનઃ પ્રતિજ્ઞાનું
:
વચન કહેવું. સાધનને દોહરાવીને સાધ્યના નિશ્ચયરૂપ વચનને નિગમન કહે છે.
૧૨૭
નિગોદઃ સમસ્ત વિશ્વમાં વ્યાપકપણે રહેલી સૂક્ષ્મ જીવરાશિ. સોયના
For Private & Personal Use Only
www.jainelibrary.org