________________
શબ્દપરિચય
રચિત મહાન ન્યાયગ્રંથ. ધર્માનુષ્ઠાન ઃ ધર્મ સંબંધી ક્રિયાવિશેષ. સામાકિ, દાનાદિ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ આદિ. ધર્માભિમુખતા : આત્માનું ધર્મ સન્મુખ થવું. જોડાવું.
ધર્માધર્મ ધર્માસ્તિકાય = અસંખ્યાત પ્રદેશી, લોકવ્યાપક, જીવ અને પુદ્ગલને ગતિસહાયક
એક
અખંડ અજીવ મહા સ્કંધ. સ્વતંત્ર
દ્રવ્ય છે. નિત્ય પરિણામી, અરૂપી
છે.
૧૨૧
અસંખ્યાત
અધર્માસ્તિકાય : પ્રદેશી લોકવ્યાપક સ્થિતિ સહાયક એક અખંડ અજીવ મહાસ્કંધ. સ્વતંત્ર દ્રવ્ય છે. નિત્ય પરિણામી અરૂપી છે.
ધવલા ઃ દિ.આ. ભૂતબલી રચિત પટખંડાગમ મહાન ગ્રંથ ધાતકીખંડ : મધ્યલોકમાં સ્થિત એક
દ્વીપ. અઢી દ્વીપમાંનો લવણ સમુદ્ર અને કાલોધિ સમુદ્રની વચ્ચે આવેલો ચાર ચાર લાખ યોજનના વિસ્તારવાળો ઘંટીના પડના આકારવાળો દ્વીપ. ધારણા : મતિજ્ઞાનનો એક ભેદ.
જાણેલી વસ્તુના સંસ્કારથી કાલાંતરે વિસ્મરણ ન થાય તે. ધારણાભિગ્રહ : મનમાં કોઈ પણ જાતના ભોગનો ત્યાગ કરી તે માટે
Jain Education International
ધ્યાતા
લેવાતો નિયમ.
ધારાવાહિક જ્ઞાન : જેમાં ખંડ ન પડે, સતત પ્રતિ સમયે પ્રગટ થતું જ્ઞાન. ધિક્કાર : અપમાન, તિરસ્કાર. ધીધનપુરુષ : બુદ્ધિરૂપી ધનથી ભરેલો બુદ્ધિશાળી પુરુષ.
ધીર : ધ્યેયો પ્રત્યે જેની બુદ્ધિ ગમન કરે, પ્રેરણા આપે તે. ઘોર ઉપસર્ગ પર વિજ્ય પ્રાપ્ત કરે તેવા ધીર. સાધુજનો, આચાર્યનો એ મહાન ગુણ છે.
ધુમપ્રભાનારકી ઃ પાંચમી નારકી, રિષ્ટા નામની નારકીનું બીજું નામ. ધૂપઘટા પ્રભુજીની સામે થતી ધૂપ
પૂજા. ધૂલિશાલ ઃ સમવસરણનો પ્રથમ કોટ. ધૃતિ ઃ કુશળ બુદ્ધિ, ધારણા જેવી દૃઢ સંજ્ઞા.
ધૈર્યગુણ : ધીરજ નામનો ગુણવિશેષ, અતિશય ધીરજવાળું.
ધ્યાતા : ધર્મધ્યાન ક૨ના૨ ધ્યાતા.
પ્રશસ્ત ધ્યાતા દસ કે ચૌદ પૂર્વને ધારણ કરવાવાળા હોય છે, કારણ કે એવા જ્ઞાન વગર ઉત્તમ ધ્યાન થતું નથી. એ ધ્યાતા ઉત્તમ સંહનનવાળા હોય છે. સમ્યગ્દર્શન તથા સમ્યાન ધારી, વૈરાગ્ય ભાવના યુક્ત ધ્યાતા પ્રશસ્ત છે.
ધ્યાન: કોઈ એક વિષયમાં એકાગ્રતા
For Private & Personal Use Only
www.jainelibrary.org