________________
શબ્દપરિચય
દિગ્પટ ચૌરાસી શ્રી યશોવિજયજી
:
રચિત છંદોમાં રચેલો ગ્રંથ જેમાં દિગંબર મત પર ચોરાસી આક્ષેપ કર્યા છે. દિવિજ્ય ઃ ચક્રવર્તી કે વાસુદેવાદિ છ ખંડાદિ ૫૨ વિજય મેળવે તે. દિવ્યધ્વનિ : કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકર ભગવાનની ઉપદેશરૂપ દિવ્ય વાણી, સહજવાણી, આઠ પ્રાતિહાર્યનો એક પ્રકાર. ગણધર ભગવાનની ઉપસ્થિતિમાં માગધી ભાષામાં દિવ્યવાણી પરિણમે છે. યદ્યપિ દિગંબર આમ્નાયની માન્યતા પ્રમાણે તીર્થંકરની વાણી ભાષાત્મક નથી પરંતુ કાર ધ્વનિ વીખરે છે, તે અન્ય વાણીમાં પ્રગટે છે. પ્રભુની દિવ્યવાણીનું શ્રોતાઓની ભાષારૂપ પરિણમન થાય છે. તેથી સર્વ શ્રોતા પોતાની ભાષામાં સમજે છે. બાર યોજન પ્રમાણ સંભળાય છે. દિશાપરિમાણવ્રત ઃ ત્રણ ગુણ વ્રતોમાંનું
પહેલું, દિશાનું માપ ધારવું, જીવન પર્યંત સર્વદિશામાં કેટલા માઈલ જવું તેની ધારણા. દિશામન્ય, દિશામાદિ,દિશામુત્તર ઃ દુર્ગતિાતાર :
સુમેરુપર્વતનાં અન્ય નામ.
દુર્દ
ઇત્યાદિ અનેક પ્રકાર છે. પ્ર-વ્રજ દૂર જવું.) સંસારવાસથી દૂર થવું કે ત્યાગ કરવો.
દીક્ષા કલ્યાણક: તીર્થંક૨ ૫૨માત્માનો દીક્ષા મહોત્સવ. દીનદરિદ્ર લાચાર, દુઃખી, નિર્ધન વ્યક્તિ.
દીપકલિકા: દીવાની જ્યોત કે પ્રકાશ. દીપાવલી : દિવાલી, દીવડાઓની
હારમાળા.
દીપાંગ : કલ્પવૃક્ષનો એક ભેદ. દીર્ઘકાલિકી સંજ્ઞા : લાંબા કાળનો વિચાર કરવાની શક્તિ, થયેલા અનુભવ પરથી કામ કરવાની બુદ્ધિ.
દીર્ઘદૃષ્ટિ : ભાવિનો વિચા૨ કરીને કાર્ય કરવાની દૃષ્ટિ.
દીર્ઘસ્વર : શબ્દમાં લાગતાં દીર્ઘ ચિહ્ન. દીર્ઘસ્થિતિ
જ્ઞાનાવરણીયાદિ કર્મોની
લાંબી બાંધેલી સ્થિતિ. દુક્કડં: મારું પાપ મિથ્યા થાઓ. દુર્ગંછા : જુગુપ્સા, તિરસ્કાર, ઘૃણા, દ્વેષ. દુરભિગંધ ઃ ખરાબ ગંધ. દુરિતઃ પાપ, દુષ્ટાચરણ. દુર્ગતિવ્રતા નકાદિ દુર્ગતિમાં આત્માને લઈ જનાર પાપવૃત્તિઓ. દુર્રય વિષય કષાયો, જે જીતવા મુશ્કેલ પડે.
દુર્દર : કાયોત્સર્ગનો એક અતિચાર.
દીક્ષા : પ્રવજ્યા, સંસારત્યાગ, સર્વવિરતિ ઉત્તમ સંસ્કારનો આરોપ કરવો તે. તેના મંત્ર વ્રત
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org